વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ.😅😝😂😜🤣🤪
પત્ની : લગ્નને તમે શુ માનો છો ? પતિ : એક એવી ઉમરકેદજેમાં સારો વ્યવ્હાર ન કરવાથીમુક્તિ મળે છે.😅😝😂😜🤣🤪 પિતાજી ઓફિસથી ઘરે આવ્યા જ હતા, દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ : પપ્પા,મમ્મીએ આજે મને કારણ વગર માર્યો. પિતાએ સમજાવત કહ્યુ કે : અરે બેટા,સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી … Read more