બંને હોઠો પર ખુશી લાવે છે😝😅😜😂🤪🤣
માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more