હું મારી ફિલ્મો વારંવાર નથી જોઈ શકતો, ખામીઓ શોધવામાં માઇગ્રેન થઈ જાય છે
૧૯૯૮ની ૧૬ ઑક્ટોબરે કરણ જોહરની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રિલીઝ થઈ હતી. ગઈ કાલે એને ૨૬ વર્ષ થયાં. આ પ્રસંગે કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાનના ફોટોઝ હતા. કરણ જોહરે લખ્યું હતું કે ‘કૂલ નેક ચેઇન, નિયૉન શર્ટ, ગુલાબી હેડબૅન્ડ, ડાન્સ સાથેનો સમર કૅમ્પ, તૂટતા તારાની … Read more