આદિ શંકરાચાર્યનાં પહેલાં ૮ વર્ષ પર બની છે ૧૦ એપિસોડની વેબ-સિરીઝ
‘આદિ શંકરાચાર્ય’ પર એક વેબ-સિરીઝ બની છે જે પહેલી નવેમ્બરથી આર્ટ ઑફ લિવિંગ ઍપ પર ઉપલબ્ધ થશે. આ વેબ-સિરીઝ ભારતના વૈદિક વિદ્વાન અને તત્ત્વચિંતક આદિ શંકરાચાર્યના પ્રારંભિક જીવનનું ચિત્રણ રજૂ કરશે. ખૂબ નાની વયે તેમણે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો અને દેશમાં આધ્યાત્મિક સિદ્ધાંતો અને પરંપરાઓને પુનઃજીવિત કરી હતી. આ વેબ-સિરીઝની પહેલી સીઝનમાં ૧૦ એપિસોડ … Read more