ગુસ્સો આવી જાય છે!!!😂😂😂

છોકરો : કેમ રોવે છે??છોકરી : મારા બહુ ઓછા માર્ક આવ્યા છે!છોકરો : કેટલા??છોકરી : ખાલી 88%!છોકરો : ગાંડી…ભગવાનનો ધન્યવાદ માન…આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય!!!😂😂😂 કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે? જવાબ : અમે તો બન્ને જ સમસ્યા છેપણ તેમ છતાં પડોશી નજર નાંખે તોગુસ્સો આવી જાય છે!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ડ્રાય સ્કિનની સમસ્યા ઓછી કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય, ત્વચા પર ચમક પણ આવશે

ત્વચામાં કુદરતી તેલ ઓછું હોવાને કારણે ડ્રાય સ્કિનની સમસ્યા ઉભી થાય છે. આ ડ્રાયનેસને કારણે ત્વચાને લગતી સમસ્યાઓ સર્જાય છે અને ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે નિષ્ણાતો કેટલાક ઘરેલું ઉપાયો જણાવે છે. આ ઘરેલું ઉપાયો અપનાવવાથી ડ્રાયનેસ ઓછી થશે અને ત્વચા પર ચમક પણ આવશે. ત્વચા પર … Read more

સહમત થયા હોય!!!!😂😂😂

શું તમે કદી વીસીઆર લાવીનેરાત ભર પીક્ચર જોયું છે???શું તમે ટીવી ચેનલના ગોળ બટનનેદબાવીને ચેનલ ચેન્જ કરી છે??શું તમે કેસેટમાં પેન્સિલ નાખીતેને ફેરવી રિવર્સ કરી છે??જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ“હા” હોય તો તમે…અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!😂😂😂 “ભસતું કુતરું કરડે નહી”એ કહેવત વાંચીનેભસતા કૂતરાની સળી કરવી નહી…કારણકે…જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવતસાથે કુતરાઓ પણ સહમત … Read more

શું ભગવાન ગણેશની ઉત્પત્તિ ખરેખર મેલથી થઈ છે કે તેની પાછળ છે કોઈ લીલા, જાણો રહસ્ય

ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. એવું માનવામાં આવે છે કે ગણેશની ઉત્પત્તિ માતા પાર્વતીના શરીરના મેલથી થઈ હતી. જાણો સત્યતા? एतस्मिन्नन्तरे गौरी गात्रं लिप्त्वा हरिद्रया। स्नानप्रयाण उद्युक्ता बभूव मुनिपुङ्गव ॥5॥तदा हि साभिरक्षार्थ मन्दिरस्य महेश्वरी। विन्तयामास विश्वेषामपि रक्षणकारिणी ॥6॥ ગણેશ ચતુર્થી 2024: પૌરાણિક કથાઓમાં વર્ણવેલ … Read more

દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪

ડોક્ટર : (સ્ત્રી દર્દીને) તમારા દાંત અનેવાળને જોઈનેતમારી વયની જાણ નથી થતી. લેડીઝ : તો પછી મારી વયકેટલી લાગે છે ? ડોક્ટર : ચાલીસ-પચાસથી ઓછી નહી.😅😝😂😜🤣🤪 એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈનલખી હતી, “અહીથી નીકળનારી છોકરીઓને જોઈનેસીટી ન મારશો,એ તમારી માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

શું તમે જાણો છો મહાભારતના યુદ્ધમાં દરરોજ લાખો સૈનિકો માટે કોણ બનાવતું હતું ભોજન? આ એક યોદ્ધા માથે હતી જવાબદારી

કુરુક્ષેત્રમાં થયેલા મહાભારત યુદ્ધમાં લગભગ દરેક રાજ્યના રાજાઓ અને તેમની સેનાઓએ ભાગ લીધો હતો. કેટલાક એવા હતા કે જેઓ આ યુદ્ધમાં જવાથી પાછળ રહ્યા. લાખો સૈનિકો દરરોજ સવારથી સાંજ સુધી લડતા હતા. સાંજે, યુદ્ધવિરામ પછી, બંને બાજુના લોકો, કૌરવો અને પાડવો, સાથે મળીને રાત્રિભોજન કરતા હતા. આ યુદ્ધમાં એક એવો રાજા હતો જેણે મેદાનમાં નહીં … Read more

તો તકલીફ પડશે.’😅😝😂😜🤣🤪

હું : શું તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વાંચો છો?ગુજ્જુ ગાય: ના! તે એઇડ્સ ભરેલું છે… હું : એઇડ્સ ???? ગુજ્જુ ગાય: હા, મેટ્રિમોની એઇડ્સ,ટેન્ડર એઇડ્સ, સર્વિસ એઇડ્સ… હું : ઓહ, તમારો મતલબ એડ્સ(જાહેરાતો) છેગુજ્જુ ગાયઃ હા, સૈમ ટુ સૈમ…😅😝😂😜🤣🤪 છગન : ‘મારો કૂતરો મારા જેટલો જસમજદાર છે !’ મગન : ‘કોઈને કહેતા નહિક્યાંક તમારે કૂતરો … Read more

શું ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી વાળ-નખ કાપી શકીએ ?

વાળ કે નખ કાપવાના નિયમો મહાભારતના અનુશાસન પર્વમાં જણાવવામાં આવ્યા છે, જાણો ગણેશ ચતુર્થી કે ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન વાળ અને નખ કપાવી શકાય કે નહીં ? ધાર્મિક ગ્રંથો અનુસાર વાળ અને નખ હંમેશા કાપવા જોઈએ, તેમની વૃદ્ધિ સ્વાસ્થ્યની સાથે-સાથે સુખ-સમૃદ્ધિ પર પણ અસર કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ગણેશ ઉત્સવ … Read more

પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.😅😝😂😜🤣🤪

પિતા : ‘બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાંકેટલી આંગળીઓ છે.પુત્ર : ‘પપ્પા,હાથની અંદર તો એકપણ આંગળી નથી,જે છે તે પંજા પર જ છે.પિતા : ‘સારું, સારું હવે.પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’પુત્ર : ‘શું પપ્પા !તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જતમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા … Read more

ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે આ રીતે કરો ગણેશજીની પૂજા, બાપ્પાની થશે અસીમ કૃપા

7 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કરવામાં આવશે. આ દિવસથી દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. આ 10 દિવસો ખૂબ જ શુભ અને સમૃદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ … Read more