આંખોથી આ રીતે ખબર પડે છે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો, તેને અવગણવું પડશે ભારે!

ડાયાબિટીસ ખૂબ જ ખતરનાક બીમારી હોય છે, જે ધીમે-ધીમે શરીરને ખોખલું બનાવી દે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાંન રહે તો તેનાથી શરીરના તમામ અંગ ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઇ જાય તો આજીવન પરેશાન કરે છે. આજે અમે તમને ડાયાબિટીસના લક્ષણો વિશે જણાવીશું. અસ્પષ્ટ દ્રષ્ટિજો તમને અચાનક અસ્પષ્ટ … Read more

પહેલા એ વાપરને !’😅😝😂😜🤣🤪

એક ભિખારીએ ફાઈવ સ્ટાર હોટલમાં ફોન કર્યો,‘સુનિયે, ઓર્ડર લિખ લીજીયે,એડ્રેસ લિખ લીજીયે ઔર૧ પિત્ઝા, ૧ બિરિયાની, દો આલું-પરાઠા,દો ગોબી પરાઠા, ૧ દાલ મખ્ખની ઔરદો પનીર મસાલા ભિજવા દીજિયે.’‘ઠીક હૈ, કિસ કે નામ પે ભીજવાઉ?’‘ભગવાન કે નામ પે ભિજવા દે ! તેરા ભલા હોગા !’😅😝😂😜🤣🤪 ભિખારી : ‘સાહેબ,એક પાંચ રૂપિયા આપો ને ?’ચતુરલાલ : ‘મારી પાસે … Read more

 ડાયાબિટીસના દર્દીને ખવડાવો આ લોટની રોટલી, બ્લડ સુગર, વજન, બીપી બધુ જ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાથી દુનિયાભરમાં કરોડો લોકો પ્રભાવિત હશે. ડાયાબિટીસમાં શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ સ્વસ્થ ભોજન લેવું જોઈએ. સ્વસ્થ ભોજન ની વાત આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે કટ્ટુ અને કટ્ટુનો લોટ સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે. કટુ એક પ્રકારનું અનાજ છે જે ડાયાબિટીસના દર્દીઓને એક નહીં … Read more

પીઠ પર નિશાન દેખ લો…’😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની વચ્ચે સખત ઝગડો થયો.પત્નીએ રિસાઈને પોતાની બેગ ભરી લીધી.પતિ કઈ ન બોલ્યો.પત્નીએ હાથમાં બેગ ઉપાડી,પતિ કંઈ ન બોલ્યો.પત્ની બારણાં ની બહાર નીકળી ગઈ.પતિ કંઈ ન બોલ્યો.પત્નીએ બહાર જઈને પાછળ વળીને કહ્યું : ‘બસ,જતા પહેલા મારે તમારા મોઢે છેલ્લો શબ્દ સાંભળવો છે’પતિ બોલ્યો : ‘ટેક્સી !’😅😝😂😜🤣🤪 સંતા પત્ની માટે સેન્ડલ લેવા ગયો. દુકાનદારે … Read more

પીળા કેળા છોડો, લાલ કેળા ખાવા લાગો, ફર્ટીલિટી વધારવા સહિતના આ 4 જબરદસ્ત ફાયદા થશે

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પીળા કેળાની જેમ લાલ કેળા પણ આવે છે. લાલ કેળાનો ઉપયોગ ખૂબ ઓછા લોકોએ કર્યો હશે, કારણ કે ભારતમાં સામાન્ય રીતે લીલા અને પીળા કેળાનો જ ઉપયોગ થતો હોય છે. પરંતુ લાલ કેળા પણ હવે માર્કેટમાં મળવા લાગ્યા છે. ભારતમાં લાલ કેળાની ખેતી પણ શરૂ થઈ ચૂકી છે. તેનું … Read more

બોસ વેકેશન ઉપર ગયા છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ રાત્રે 1 વાગ્યે મકાનમાલિકનુંબારણું ખટખટાવ્યું.મકાનમાલિકે બારણું ખોલ્યું એટલે પપ્પુ બોલ્યો :મારી નોકરી છૂટી ગઈ છે, એટલેઆવતા મહિનાનું ભાડું તમને નહિ આપી શકું.મકાનમાલિક : પણ આ વાત તો તમે મનેઆવતીકાલે સવારે પણ કહી શક્યા હોત.પપ્પુ : હા, પણ મને થયું કેહું એકલો જ ચિંતામાં ઉજાગરો શા માટે કરું?😅😝😂😜🤣🤪 રાજુ : હમણાં છેલ્લાં પાંચ દિવસથીઅમારી આખી … Read more

1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં આ બીમારીઓમાં થશે રાહત

 ઘી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભોજન પકાવવાથી લઈને ડાયરેક્ટ ખાવા સુધીમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘીનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. ઘીમાં વિટામીન એ, વિટામિન ડી, વિટામીન ઈ અને વિટામીન કે હોય છે. ખાસ કરીને દેશી ઘી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ઘીનું સેવન કરવાથી શરીરના સોજાની સમસ્યા … Read more

ડુંગળી તમે સમારજો.😅😝😂😜🤣🤪

પતિ : હું આટલો મોટો થઈ ગયોપણ મને યાદ નથી કે હું ક્યારેયજૂઠું બોલ્યો છું. પત્ની : હા, તમે સાચું કહો છો,મોટી ઉંમરમાં યાદશક્તિ પણકમજોર થઈ જાય છે.😅😝😂😜🤣🤪 પતિ : રોજ-રોજ હું તારી આંખોમાંઆંસુ નથી જોઈ શકતો. પત્ની : ઠીક છે, તોઆવતી કાલથી ડુંગળી તમે સમારજો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

વધુ પડતો મીઠો લીમડો ખાવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 મોટા નુકસાન

 ભારતીય રસોઈમાં લીમડાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. લીમડો એવો લીલો મસાલો છે જે રસોઈનો સ્વાદ વધારે છે. રસોઈમાં ઉપયોગી મીઠો લીમડો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે. મીઠા લીમડાના પાન ચાવીને ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ આ મીઠો લીમડો વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. સામાન્ય … Read more

થોડી વાર પછી તે બોલ્યો,😅😝😂😜🤣🤪

એક સુખી દંપતીના જીવનમાંફોઈએ આવીને હોળી સળગાવી.આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા.આખરે 10 વર્ષે ડોસી મરી ગઈત્યારે પતિએ પત્નીને કહ્યું,‘જો મને તારા માટે આટલો પ્રેમ ન હોતતો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત!’‘શું વાત કરો છો ?મેં તો એમ સમજીને ચલાવ્યું કેગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !’😅😝😂😜🤣🤪 પતિ બહુ કંજૂસ હતો,તે પોતાની … Read more