ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી

ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી પર્વનું વિશેષ મહત્વ છે. ગણેશોત્સવ મહત્વના તહેવારમાંથી એક છે. 10 દિવસ ચાલતા આ તહેવારની ઉજવણી મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના દરેક રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ઉજવાશે. ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે આજે તમને … Read more

અમારા જેવા જ દેખાવ છો.😅😝😂😜🤣🤪

એક કંજૂસનો દીકરોતેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો,જ્યારે તે ઘરે પાછો આવ્યો,તો કંજૂસ પિતાએ પૂછ્યું,કેટલો ખર્ચો કર્યો?દીકરો : 500 રૂપિયા.કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા,આટલા બધો ખર્ચો કરાતો હશે કે?દીકરો : હા, તે એટલા જ લાવી હતી.કંજૂસ પિતા : તો ઠીક છે.😅😝😂😜🤣🤪 પાગલખાનામાં એક ડોક્ટર બધે ફરી-ફરીનેદર્દીઓને મળી રહ્યા હતા.તે એક દર્દી પાસે પહોંચ્યા તો … Read more

બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિના લોકો પર રીતસર થશે ધનનો વરસાદ

જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક ગ્રહનું પોતાનું અલગ મહત્વ છે. આ દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોનું રાશિ પરિવર્તન બધી જ રાશિઓને અસર કરે છે. આ ક્રમમાં હવે સપ્ટેમ્બર મહિનામાં બુદ્ધિ અને જ્ઞાન આપનાર બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં સુખદ પરિવર્તન આવશે. … Read more

બધાની ટિકિટ કપાશે.😅😝😂😜🤣🤪

છોકરો : પંડિતજી,સુંદર છોકરીનો હાથ મળેતેના માટે મારે શું કરવું જોઈએ? પંડિતજી : મોલની બહારમહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪 શિક્ષક : બાળકો જણાવો કેડ્રાઇવર અને કંડક્ટરમાં શું તફાવત છે? વિદ્યાર્થી : કંડક્ટર ઊંઘી ગયોતો કોઈની ટીકીટ નહીં કપાય, પણ જો ડ્રાઈવર ઊંઘી ગયોતો બધાની ટિકિટ કપાશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

બધા જ ગ્રહોનું કેન્દ્રીય સંચાલન સૂર્યના નેતૃત્વમાં થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. જેના કારણે સૂર્યને ગ્રહોના સ્વામી પણ કહેવાય છે. સૂર્ય નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેમાં 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી … Read more

તાળીઓનો ગડગડાટ.😅😝😂😜🤣🤪

બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,પહેલો ભિખારી : યાર,તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,હું કેટલા કમાઉ છું.પહેલો ભિખારી : તો તે શું કહ્યું?બીજો ભિખારી : હું ચૂપ રહ્યો?પહેલો ભિખારી : કેમ?બીજો ભિખારી : મને લાગ્યું કે,તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.😅😝😂😜🤣🤪 સંસાર વિશે … Read more

શુક્રવારે માતા લક્ષ્‍‍મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, તુરંત સર્જાશે ધનપ્રાપ્તિના યોગ

શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્‍મી ધન આપનાર દેવી છે. તેમના આશીર્વાદ મળી જાય તો ઘરમાં ધાન્યની ખામી સર્જાતી નથી. માં લક્ષ્‍મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ ઉત્તમ છે. શુક્રવારના દિવસે શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્‍મીની પૂજા થાય છે ત્યાં સુખ-શાંતિ બની રહે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સંબંધિત પણ … Read more

જવાની સલાહ આપો.😅😝😂😜🤣🤪

પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે. પત્ની : I Love You Darling. “ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી, પરિવારમાં હંમેશા શાંતિ રહે છે અનેબોલવામાં આવતા આ જૂઠાણાંનું પાપ પણ નથી લાગતું. શાંતિ શાંતિ શાંતિ.”😅😝😂😜🤣🤪 પપ્પુ તેની પત્નીની બીમારી વિશેપૂછવા ડોક્ટર પાસે ગયો.ડોક્ટર : મેં તમારી પત્નીનેસિમલા … Read more

ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ

ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચતુર્થીની તિથિથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરે ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. અનંત ચૌદસના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024 અને શનિવારે ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. કહેવાય છે … Read more

હું કાળી પડી ગઈ તો.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.પતી : ઓહ, કેટલા માં?પત્ની : એક સાયકલના બદલા માં,ક્યાંક તમે પણ એવું નહિ કરો ને?પતી : હું એટલો મુર્ખ ઓછો છું,તારા બદલામાં તો એક કાર આવી શકે છે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ : જાનુહું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.બોયફ્રેન્ડ : … Read more