સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે વિષ્ણુના બીજા અવતારની કથા, આ સ્વરૂપની પૂજા કરવાથી નથી આવતી ધનની કમી
ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર છે, જેમાંથી એક કૂર્મ એટલે કે કાચબાનો અવતાર છે. કૂર્મ અવતાર કયા નંબરનો અવતાર છે તે અંગે પુરાણોમાં જુદી-જુદી વાતો કહેવામાં આવી છે. નરસિંહ પુરાણ અનુસાર, કૂર્મ અવતાર ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. કછપ એટલે કે કૂર્મ જયંતિ વૈશાખ … Read more