જાણો, ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત
ગુજરાતી કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, બાપ્પાની પૂજા યોગ્ય રીતે કરવાની પરંપરા છે. ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા બાપ્પાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓની પૂજા કર્યા પછી જ તેમની … Read more