દીકરા-દીકરીના ચશ્માના નંબર વધી રહ્યા છે? તો દૂધ સાથે તેમને આ 3 વસ્તુઓ આપવાનું શરૂ કરી દો તુરંત

કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરમાં સતત કામ કરવાના કારણે અને સ્ક્રીન ટાઈમ વધારે હોવાના કારણે આંખ નબળી પડી જાય છે અને ચશ્માના નંબર વધવા લાગે છે. આ સિવાય ખાવા પીવાની ખોટી આદતોના કારણે પણ આંખનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. કેટલાક લોકોને આંખના નંબર સતત વધતા હોય છે. જો આંખના નંબર સતત વધી રહ્યા હોય તો … Read more

તે પછી આર્ટ્સ અને કોમર્સવાળા🤣😂🤣🤣

સમગ્ર રસાયણ શાસ્ત્રનેધ્રુજાવી નાખ્યું.શિક્ષક : કયા પ્રવાહી અને ઘનપદાર્થો ભેગાં કરવાથીઝડપથી વાયુ બને છે?પપ્પુ : “રસાવાલા બટેકા”🤣😂🤣🤣 ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

આ 4 સ્થિતિમાં સફરજનનો એક ટુકડો પણ ન ખાવો, ખાવાની સાથે જ હાલત થવા લાગશે ખરાબ

એક સફરજન રોજ ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી… આ કહેવત તમે પણ હજારો વખત સાંભળી હશે. આ વાત કહીને તમને પણ તમારા માતા પિતાએ સફરજન ખવડાવ્યા હશે. આ વાત સાચી પણ છે. સફરજન વિટામીન સી, ફાઇબર, પોટેશિયમ સહિત દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. જો એક … Read more

જીભ પર નથી આવવા દેતી!!!🤣😂🤣🤣

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા.પત્ની તૈયાર થઇને આવી અનેપતિને પૂછ્યું : કેવી લાગું છે?પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.પત્ની ખુશ થઇને: એમ, ડોન વાળી પ્રિયંકાજેવી કે ક્રિશ વાળી???પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!🤣😂🤣🤣 પતિ- સેલ્ફ કંટ્રોલ તોકોઇ તારાથી શીખે!!પત્ની- (ખુશ થઇને) એમ,હવે મેં શું કર્યું!!પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…તેમ છતાં કદી જીભ … Read more

રસોડાની આ 5 વસ્તુઓ તુરંત દુર કરે છે સ્કિન ટેનિંગ, 15 મિનિટમાં જ ત્વચાની સુંદરતા વધી જશે

તડકાના કારણે ત્વચા સંબંધિત અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. જેમાં સૌથી સામાન્ય છે સ્કિન ટેનિંગની સમસ્યા. સ્કિન ટેન થઈ જાય તો ત્વચાનો રંગ ડાર્ક દેખાવા લાગે છે અને ચહેરો બેજાન થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. … Read more

નીચે મુજબ જાહેરાત આપી. . . .🤣😂🤣🤣

એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી.ડોક્ટરે કહ્યું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે.પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યુંપતિ- ડોક્ટર સાહેબ આવું ના બોલો…મારા બાળકોનું શું…હજી તો તેની ઉંમર જ શું છે…35 વર્ષ તો કોઇ જતું હોય!!!અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા,હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા.ડોક્ટરને પતિ ખુશ થઇને તેની … Read more

માથામાં થયેલા ફંગલ ઈન્ફેકશનથી દવા વિના છુટકારો મેળવવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

વરસાદી વાતાવરણ અનેક લોકો માટે સમસ્યાનું કારણ બની જાય છે. કારણ કે વરસાદી વાતાવરણમાં ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ વકરે છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન આવા વાતાવરણમાં વધી જતું હોય છે. ફંગલ ઇન્ફેક્શનના કારણે ત્વચા પર રેશિસ અને ખંજવાળ વધી જાય છે. તેમાં પણ ફંગલ ઇન્ફેક્શન જો સ્કેલ્પ એટલે કે માથાની ત્વચામાં થાય તો મુસીબત વધી … Read more

ચીકી:- બોયફ્રેન્ડ !!!🤣😂🤣🤣

એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :‘હલ્લો…હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’સંબંધી : ‘અરે વાહ… સરસ…કેવા છે સામે વાળા લોકો…?’ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’સંબંધી : ‘લે, તો પણ કર્યું?’🤣😂🤣🤣 ટીચર:- ભુલ થાય ત્યારેમાફી માંગે એને શું કહેવાય?ચિંટૂ:- સમજદાર.ટીચર:- સરસ…અને ભુલ ના હોય તો પણમાફી માંગે એને શું કહેવાય?ચીકી:- બોયફ્રેન્ડ !!!🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો, બેડોળ શરીર શેપમાં આવી જશે

હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. હળદર રસોઈનો સ્વાદ અને રંગ બંને વધારે છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં હળદરને ઔષધી કહેવામાં આવે છે. હળદરમાં એવા અનેક પોષક તત્વ અને ઔષધીય ગુણ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર … Read more

લગ્ન ના એક વરસ પછી…🤣😂🤣🤣

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…તેને ગીતામાં “મોહ” કહ્યો છે…અને કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને…તેને ગીતામાં “લોભ” કહ્યો છે…અને ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને…મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!…તેને ગીતામાં “ઇર્ષા” કહી છે…અને કુલ્ફી પૂરી થતા પહેલા જ જો કુલ્ફી … Read more