પતિ:- મજબુરી સાથે!!😜😅😝😂🤪🤣

ટ્રાફિક પોલીસ : અરે બહેન…L બોર્ડ લગાવીએકલા સ્કુટર ચલાવો છો ?પાકું લાયસન્સ વાળા સાથેહોવા જોઈએ એવો કાયદો છે !બહેન : અરેરે…એ પડી ગયા લાગે છે😜😅😝😂🤪🤣 પત્ની:- તમારી માટેદૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો?પતિ:- મજબુરી સાથે!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

એ પડી ગયા લાગે છે😜😅😝😂🤪🤣

પત્ની:- તમારી માટેદૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો?પતિ:- મજબુરી સાથે!!😜😅😝😂🤪🤣 ટ્રાફિક પોલીસ : અરે બહેન…L બોર્ડ લગાવીએકલા સ્કુટર ચલાવો છો ?પાકું લાયસન્સ વાળા સાથેહોવા જોઈએ એવો કાયદો છે !બહેન : અરેરે…એ પડી ગયા લાગે છે😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.😜😅😝😂🤪🤣

પત્ની : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?પતિ : કંઇ નહીં…એક ભાઇની 1000 રૂપિયાની નોટગુમ થઇ ગઇ હતી.પત્ની : તો શું તમે તે નોટ શોધવામાંતેની મદદ કરતા હતા???પતિ : ના ના…હું તો તે નોટ પર ઊભો હતો!!!😜😅😝😂🤪🤣 કર્મચારી: સર,તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જનોકરી પર કેમ રાખો છો?સાહેબ: કારણ કે,તેમને અપમાન સહન કરવાનીઆદત હોય … Read more

ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”😜😅😝😂🤪🤣

જે દિવસે પત્ની જોડે માથાકૂટથાય તે દિવસેકસ્ટમર કેર વાળીજોડે વાત કરી લેવી,માન સન્માનપાછા મળ્યા નો આનંદ થાશે.😜😅😝😂🤪🤣 અમે નિયમિત કપલ્સ ક્લબમાં જઈએ છીએ.ત્યાં 20 માર્કની નિબંધ સ્પર્ધા હતી કે“મેં લગ્ન શા માટે કર્યા.”મે લખ્યું “મારુ મગજ ઠેકાણે ન હતુ એટલે.. ”મને 20 માંથી 18 માર્ક મળ્યા.હું ખુશ હતો કેપહેલો નંબર મારો આવશે પણમારી પત્ની 20 … Read more

મને તો તમે જ ગમો.😜😅😝😂🤪🤣

પત્ની : તમે મારી એક પણ વાત સાથેસહેમત નથી થતા!!શું હું મુર્ખ છું???પતિ : અરે ગાંડી,તેમાં ખોટું શું લગાડે છે…બસ તારી ખુશી માટે તારી આ વાતજોડે સહેમત થઇ જઉં છું. ખુશ!!!😜😅😝😂🤪🤣 Micro Insult!!પતિ : તને દેખાવડો માણસગમે કે બુદ્ધિશાળી ?પત્ની : બેમાંથી એકેય નહીં.મને તો તમે જ ગમો.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

આ તાકાત છે જુના ગીત સંગીત ની..😜😅😝😂🤪🤣

કેટલાક લોકો ધન દૌલત માટે લડે છે…કેટલાક લોકો ધર્મના નામે…તો કેટલાક જાતિના નામેફક્ત પતિ પત્ની જ એવા છે જેકોઈ પણ કારણ વગર નિસ્વાર્થ ભાવેલડતા હોય છે….😜😅😝😂🤪🤣 પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું“કોઈ જબ તુમ્હારા હદય તોડ દેતડપતા હુવા તુમ્હે છોડ દેતબ તુમ મેરે પાસ આનાપ્રિયે મેરા ઘર ખુલ્લા હૈખુલ્લા … Read more

રોજ તું જ ખાય છે ને એટલે.😅😝😂😜🤣🤪

મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાંસ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.તો સવારે મારી પત્નીએફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’ફળવાળો તો મારી પાસે એવું કાંઈ નથીએમ કહીને જતો રહ્યો,પણ મારી પત્ની નાસપતી માંગી રહી હતીતે સમજવામાં મને એક કલાક લાગ્યો.😅😝😂😜🤣🤪 પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે. પતિ : હા,કદાચ તને વધારે ખબર … Read more

પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : રાત્રે તમે દારૂ પી ને આ હરકત કરી હતી. પતી : શું કર્યું હતું? પત્ની : તમે ગટરમાં પડી ગયા હતા. પતી : (પત્ની ને) શું કહું બધું ખરાબ સંગતની અસર છે. અમે ૪ મિત્ર ૧ બોટલ અને તે ત્રણે સાલા પિતા નથી.😅😝😂😜🤣🤪 એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી … Read more

મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪

એક કંજૂસનો દીકરોતેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો,જ્યારે તે ઘરે પાછો આવ્યો,તો કંજૂસ પિતાએ પૂછ્યું,કેટલો ખર્ચો કર્યો?દીકરો : 500 રૂપિયા.કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા,આટલા બધો ખર્ચો કરાતો હશે કે?દીકરો : હા, તે એટલા જ લાવી હતી.કંજૂસ પિતા : તો ઠીક છે.😅😝😂😜🤣🤪 છોકરો : પંડિતજી,સુંદર છોકરીનો હાથ મળેતેના માટે મારે શું કરવું જોઈએ? પંડિતજી : … Read more

ટી બેગ છે અભણ બાઈ.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.પતી : ઓહ, કેટલા માં?પત્ની : એક સાયકલના બદલા માં,ક્યાંક તમે પણ એવું નહિ કરો ને?પતી : હું એટલો મુર્ખ ઓછો છું,તારા બદલામાં તો એક કાર આવી શકે છે.😅😝😂😜🤣🤪 એક રાતે પત્ની પોતાના પતિ સાથેમારપીટ કરી રહી હતી.ઘરવાળાઓએ પૂછ્યું,‘કેમ મારી રહી છો તે … Read more