રાજસ્થાની વાનગી દાલ બાટી બનાવવાની રેસિપી

રાજસ્થાની વાનગી એટલે દાલ બાટી. ગુજરાતમાં પણ હવે દાલ બાટી ખુબ ખવાઈ રહી છે. આજે રેસ્ટોરાંમાં મળે તેવી દાલ બાટી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. આ દાલ બાટીની દાળને જોઈને તો તમારા મોઢામાં પાણી આવી જશે. તો ચાલો જોઈએ દાલ બાટીની રેસિપી દાલ બાટી (Dal Bati) બનાવવીની સામગ્રી દાલ બાટી (Dal … Read more

શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બાજેવા જ હોય છે.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે.અને છેલ્લી બે બેન્ચોવીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : ખાંસી કેમ છે?દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણશ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.ડોક્ટર : … Read more

સાંભળીને નવાઈ લાગશે, ઉપવાસમાં બનાવો ફરાળી હાંડવો

ગુજરાતમાં તો ઉપવાસમાં કઈ વાનગી નથી બનતી તે કહેવું અઘરું છે. બસ ટેસ્ટી ખાનાર લોકો જોઈએ. આવી જ એક રેસિપી એટલે ફરાળી હાંડવો. સાંભળવામાં થોડું અજુગતું લાગે પરંતુ ફરાળી હાંડવાની રેસિપી અમે અહીં જણાવી રહ્યા છીએ. ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી સામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,દૂધી,ઈનો,ફ્રુટ સોલ્ટ,ખાંડ, લવિંગ,તજ,કાળા મરી પાઉડર,તેલ,શેકેલી મગફળીનો ભુકો,કોથમીર,જીરું,તલ,મીઠો લીમડો. ફરાળી હાંડવો બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ … Read more

‘મારા ઘરવાળા પરમીશન નહીં આપે.’😅😝😂😜🤣🤪

૧૭ મી સદીની મમ્મી એના દીકરાને :‘બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૮ મી સદીની મમ્મી :‘બેટા, આપણી જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૯ મી સદીની મમ્મી :‘બેટા, આપણી પેટા જ્ઞાતિવાળી છોકરી જોડે જ લગ્ન કરજે.’૨૦ મી સદીની મમ્મી : ‘વાંધો નહીં બેટા,આપણા દેશની છોકરી જોડે લગ્ન કરજે.૨૧ મી સદીની મમ્મી : ‘મને દેશ, કુળ જ્ઞાતિ, … Read more

ઉપવાસ સ્પેશિયલ રેસિપી એટલે ફરાળી ખાટ્ટા ઢોકળા

5 ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત થશે. ભોળાનાથને રિઝવવા માટે મોટા ભાગના લોકો વ્રત અને ઉપાસ કરશે. આ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ખાટ્ટા ઢોકળાની રેસિપી આજે અમે અહીં જણાવશું. તો નોંધી લો ઉપવાસ સ્પેશિયલ રેસિપી. જેનો ટેસ્ટ તમને દાઢે વળગશે. ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની સામગ્રીસામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,ઈનો, ફ્રુટ સોલ્ટ,તેલ,ખાંડ,જીરું,તલ,મીઠો લીમડો,લીલા મરચા,કોથમીર. ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ … Read more

બહાર નથી જતો !!😅😝😂😜🤣🤪

સ્ત્રીઓની હિંમત જુઓ,આખી જિંદગી સાસરે વિતાવી નાખે, અને પુરુષને આટલી બધીઆગતા સ્વાગતા કરેતોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!😅😝😂😜🤣🤪 ગરમીમાં કુલરનોસૌથી મોટો ફાયદો એ હોય છે કે રૂમમાં થતો અવાજ બિલકુલબહાર નથી જતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

વરસાદમાં તિખું ખાવાનું મન થયું છે? તો જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવો ઘરે, નોંધી લો રેસિપી

વરસાદની સિઝનમાં તિખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘુઘરાને ટ્રાય કરી શકો છો. તેમાય જામનગરના ઘુઘરાનો ટેસ્ટ હોય તો વાત જ શું થાય. તો ચાલો આજે જાગનગરના ફેમસ ઘુઘરા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈએ. જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં કે મેંદાનો લોટ, મીઠું અને તેલ નાખી … Read more

પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪

ફુરસતથીબનાવેલા હોય છે એ લોકો, જે દેખાવમાં શાંત અનેદિમાગથી તોફાની હોય છે !!😅😝😂😜🤣🤪 આટલી ગરમી તોસહન થતી નથી તારાથી અને પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

ઢાબા સ્ટાઈલ ટેસ્ટી અને તીખું તમતમતું ટામેટાનું શાક બનાવવાની રેસિપી

સેવ ટામેટાનું શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેને પરાઠા અને રોટલી સાથે ખાવાની મજા આવે છે. ઢાબા સ્ટાઈલ ટેસ્ટી અને તીખું તમતમતું ટામેટાનું શાક ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી તમને અહીં જણાવશે. સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી સેવ ટામેટાનું શાક બનાવવાની રીત

છોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪

કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો, તો પાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથી વધારે નજીક નહીં આવે એ !!😅😝😂😜🤣🤪 જયારે છોકરી જોવા જાઓ, ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાનાછોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more