બાપ્પાને પ્રસન્ન કરવા માટે પ્રસાદમાં બનાવો તેમના મનપંસદ મોદક, જાણો સરળ રેસીપી

આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર છે. ત્યારે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તેમના ભક્તો સાથે રહેશે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની સેવામાં વ્યસ્ત થઈ જાય છે. ભક્તો બાપ્પા માટે તેમની પસંદગીની વસ્તુઓ તૈયાર કરે છે. આમાંથી એક મોદક છે. માનવામાં આવે છે કે ગણપતિજીને મોદક ખૂબ જ પ્રિય … Read more

‘માસ્તર, તમે જ ભણાવેલું !😅😝😂😜🤣🤪

‘જયારે માણસનો વખત ખરાબ ચાલતોહોય ત્યારે એનો પડછાયો પણ એનેછોડીને જતો રહે છે’ એવી કહેવત છે.પણ એ કહેવત નેગેટિવ થીંકીંગવાળી છે.પોઝિટીવ થીંકીંગવાળી કહેવત આ રહી :‘જબ કિસીકા બુરા વક્ત આતા હૈ,તબ ઉસકે સરે દોસ્ત ઔર પરિવારવાલેઆ કર ઉસકે પાસ ખડે હો જાતે હૈ…યકીન ના આતા હો તોશાદી કા કોઈ ભી આલબમ દેખ લો !’😅😝😂😜🤣🤪 શાળાના … Read more

પિતૃઓને ખુશ કરવા કરો બસ આટલું, પ્રસન્ન થઈ સુખ-સમૃદ્ધિથી ભરી દેશે ઘર

જ્યોતિષ શાસ્ત્રમાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવાસ્યા પર સમાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ વિધિ 29 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આ 16 દિવસોમાં પિતૃઓની યાદમાં તર્પણ, શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થઈને … Read more

‘ચંદા માંગના ચાલુ કર દુંગા !’😅😝😂😜🤣🤪

સંતાનુ ગળું બગડ્યું.હોસ્પીટલમાં ચેકિંગ કરાવ્યું તો ખબર પડી કેશ્વાસનળીમાં સડો છે, ઓપરેશન કરવું પડશે.સંતાએ ઓપરેશન કરાવી નાખ્યું.બધું પતી ગયું પછી સંતા હોસ્પીટલનીપથારીમાં સૂતો છે. ભાનમાં આવ્યો કેતરત એણે નર્સ પાસે પાણી માંગ્યું.નર્સ પૂછે છે, ‘કેમ, તરસ લાગી છે ?’સંતા કહે છે, ‘ના, પણ ચેક કરવું છે કેગળામાં ક્યાંક લીકેજ નથી ને !’😅😝😂😜🤣🤪 પોલીસમાં ભરતી થવા … Read more

કોઈ પણ પ્રકારનો રત્ન પહેર્યા વગર માત્ર 43 દિવસમાં બની જશો ધનવાન!

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ ખુબ મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ધન, વૈભવ, સુખ, સૌંદર્ય અને પ્રેમ જેવા જીવનના મહત્વપૂર્ણ પહેલુઓ પર શુક્ર ગ્રહનો સૌથી વધુ અને સીધો પ્રભાવ પડે છે. જ્યોતિષ અનુસાર, કુંડળીમાં શુક્રની સ્થિતિના કારણે આ ગ્રહનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારે દેખાય છે. કુંડળીમાં શુક્ર મજબૂત હોવા પર વ્યક્તિને ધન, સંપત્તિ … Read more

જન્મતારીખ તો જણાવો.😅😝😂😜🤣🤪

પ્લમ્બર : સાહેબ, નળ રીપેર થઈ ગયો છે,લેબર ચાર્જ એક હજાર રૂપિયા થયો.એન્જીનીયર : અરે,બે કલાકનો આટલો બધો ચાર્જ,આટલી તો મારી ફી નથી.પ્લમ્બર : સર,જ્યારે હું એન્જિનિયર હતોત્યારે મારી પણ આવી જ હાલત હતી.😅😝😂😜🤣🤪 પપ્પુ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો.છોકરીના પિતાએ પૂછ્યું : બોલો,અક્કલ મોટી કે ભેંસ?લાંબો સમય વિચાર્યા પછીપપ્પુ બોલ્યો : અરે મને … Read more

ગણેશોત્સવ દરમિયાન ઘરમાં કેટલા દિવસ સુધી રાખવી ગણપતિજીની મૂર્તિ?

સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને ધાર્મિક વિધિઓ અનુસાર તેમની પૂજા કરે છે. તેમજ ગણપતિનું વિસર્જન 10માં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છે … Read more

આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪

પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કેલીલાં શાકભાજી ખાનારા લોકોનેઆંખોની કોઈ તકલીફ નથી હોતી. પુત્ર : સહેલું છે પપ્પા,તમે કદી કોઈ ઘોડા કે બકરીનેચશ્મા પહેરેલા જોયા છે.😅😝😂😜🤣🤪 દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોનેબે પત્ની કરવાની કેમ ના પાડે છે? પિતા : જેને રક્ષણની જરૂર છેતેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

12 રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ? વાંચો 5 સપ્ટેમ્બરનુ રાશિફળ

મેષ – ગણેશજી કહે છે કે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે. કાર્યસ્થળ પર પડકારોનો આવવાથી માનસિક તણાવ વધી શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારો. અંગત જીવનમાં મૂંઝવણ અનુભવશો. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. કોઈ જૂના મિત્રને મળવાથી થોડી રાહત મળશે. સ્વાસ્થ્યના સંદર્ભમાં સાવચેત રહો, અને … Read more

ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,😅😝😂😜🤣🤪

જો કોઈ મિત્રતમારું દુ:ખ સાંભળીને ઉઠીનેચાલ્યો જાયતો તેને ખરાબ ન ગણવો જોઈએ.કારણ કે… તે દારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,તેમ છતાં થોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more