શાંતિ શાંતિ શાંતિ.”😅😝😂😜🤣🤪
બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,પહેલો ભિખારી : યાર,તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,હું કેટલા કમાઉ છું.પહેલો ભિખારી : તો તે શું કહ્યું?બીજો ભિખારી : હું ચૂપ રહ્યો?પહેલો ભિખારી : કેમ?બીજો ભિખારી : મને લાગ્યું કે,તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.😅😝😂😜🤣🤪 પતિ : … Read more