ચોમાસામાં ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન છે તો બનાવો ખાસ સૂપ,બનશે ફટાફટ

સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપ પેટ ભરવાની સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ આપે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ સૂપ ફાયદારૂપ બને છે. તો જાણો કેવી રીતે બનાવશો વટાણા-મકાઈનો ખાસ સૂપ. વટાણા અને મકાઇનો સૂપ સામગ્રી – બે કપ લીલાં વટાણા – અડધો કપ ઝીણાં સુધારેલી ડુંગળી – … Read more

“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪

પુત્ર : પપ્પા,કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથીબીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય?પપ્પા : વિશ્વાસઘાત. પુત્ર : અને સામા પક્ષમાંથીકોઈ આપણા પક્ષમાં જોડાય તો?પપ્પા : એને હૃદયપરિવર્તન કહેવાય?😅😝😂😜🤣🤪 આટલું સંશોધન કર્યા પછી પણકોઈ એ શોધી શક્યું નથી કે, સંબંધીઓને ચા માટે પૂછોતો તેઓ શા માટે ફક્ત“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

બાળકો માટે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ ચીઝી પનીર કટલેટ, તેમને ખૂબ પસંદ આવશે આ ડીશ

જ્યારે બાળકો ઘરે હોય છે, ત્યારે તેમને સમયાંતરે ભૂખ લાગે છે. જેના કારણે તમારે કઈંકને કઈંક બનાવવું પડે છે. જો કે તમને નાસ્તા માટે બજારમાં ઘણી બધી વસ્તુઓ તૈયાર મળે છે, પરંતુ જો તમે તમારા બાળકને બહારનો નાસ્તો આપવા નથી માંગતા, તો અમે તમને એક એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બનાવવી ખૂબ … Read more

તેના જવાબને 5 કરોડ મળ્યા.😅😝😂😜🤣🤪

પત્નીને બ્યુટી પાર્લરમાંવાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોતતો તે પોતે જ કરી દેત.પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતીત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કેઆ મોટી થઈ ગઈ છેઆટલુ કામ તો જાતે કરી જ લેશે.😅😝😂😜🤣🤪 પપ્પુને 1 … Read more

બજાર જેવા વાટી દાળ ખમણ ઘરે બનાવો, નોંધી લો રેસિપી

 વાટી દાળ ખમણ તો બધાને ભાવતા હોય છે. તેમાય તે પોચા અને ટેસ્ટી હોય તો પુછવું જ શું. અહીં બજારમાં મળતા વાટી દાળ ખમણ જેવા ખમણ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. વાટી દાળના ખમણની સામગ્રી વાટી દાળના ખમણ બનાવવાની રીત

એ રાત્રે જોરજોરથી😅😝😂😜🤣🤪

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,આજે તને 1 રૂપિયો નહી મળે.પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તોહું તને કહીશ કે,પપ્પા ગઈકાલે એકલા હતાત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કેતું આજકાલ કપડા ચોખ્ખા કેમ … Read more

રાયતા મરચાં બનાવવાની રેસિપી, જોઈને મોઢામાં પાણી આવી જશે

જમવામાં રાઈતા મરચાં હોય તો રોટલી વધારે ખવાઈ જતી હોય છે. ઘણા લોકોને આ પ્રકારના મરચા બહુ ભાવતા હોય છે. આજે તમને જણાવશે કે રાઈતા મરચાં કેવી રીતે બનાવવા. રાઇતા મરચાં બનાવવાની સામગ્રી રાઇતા મરચાં બનાવવાની રીત

વહુ : સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાતો કરી રહી હતી.પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલાએક બાબાજીએ કહ્યું હતું કે,ભગવાન તને એટલું આપશે કેતારાથી સચવાશે નહિ.બીજી મહિલા : તો પછી શું થયું?પહેલી મહિલા : હવે ખબર પડીતે વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪 સાસુ : તને તો રસોઇ બનાવતાં જનથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું? વહુ : સરપ્રાઈઝ દેવી … Read more

મેંગો શેક પીને કંટાળ્યા હોવ તો આ વખતે ઠંડી મેંગો લસ્સી ટ્રાય કરી જુઓ, આ રહી પરફેક્ટ રેસિપી

ગરમીમાં મેંગો લસ્સી પીવાની એક અલગ જ મજા હોય છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધાને મેંગો લસ્સી ભાવે છે. સામાન્ય રીતે કેરીનો રસ તો ઘરે જ તૈયાર કરીને ખાવામાં આવે છે પરંતુ મોટાભાગના લોકો મેંગો લસ્સી પીવા માટે બજારમાં જાય છે. તો આપને જણાવી દઈએ કે બજાર જેવી મેંગો લસ્સી ઘરે પણ બનાવી શકાય … Read more

તરત જ પત્નીની કમેન્ટ આવી,😅😝😂😜🤣🤪

એક બહેનપણીએ બીજી બહેનપણીનેકીધું, મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.કહે છે કે તું જ સાત જન્મ સુધીમારી પત્ની રહેજે.બીજી બહેનપણી બોલી,આ પુરુષો આવા જ હોય છે,સાતમાં જન્મથી આગળબીજી કોઈને કહી રાખ્યું હોય છે.😅😝😂😜🤣🤪 પતિએ ઓફિસમાં બેઠા બેઠાસોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, ‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’ તરત જ પત્નીની કમેન્ટ આવી, ‘ધરતી … Read more