તો તે મેલેરિયાથી જ મૃત્યુ પામે છે.😅😝😂😜🤣🤪
રમેશ : ડોક્ટર સાહેબ,મારી પત્નીને મચ્છરિયા થઈ ગયો છે. ડોક્ટર : મચ્છરિયા નહીં,મેલેરિયા કહેવાય. રમેશ : ના ના સાહેબ, એ ઊંઘમાંયમચ્છરની જેમ ગણગણાટ કરતી રહે છે.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર, તમને ખાતરી છેને કેમને મેલેરિયા જ થયો છે?ડોક્ટર : તમે આવું કેમ પૂછો છો?દર્દી : હકીકતમાં, મેં છાપામાં વાંચ્યું હતું કે,ડોકટરો એક ભાઈના મેલેરિયાની સારવાર કરતા … Read more