લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી અભિનેત્રી, ટીવી શોથી લઈ બોલિવુડમાં આપી ચૂકી છે હિટ ફિલ્મ, આવો છે પરિવાર

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા જે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, તે તેના અભિનય કરતાં તેની વાતોને લઈ વધુ ચર્ચામાં રહે છે. જો કે તેના ચાહકોને પણ તેની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે. અભિનેત્રી નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં થયો હતો. આજે તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો … Read more

“ભાડમાં જાય બધુ કામ”😅😝🤣😂🤪

બકો : સર મારે,મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે…રજા જોઇએ છે.બોસ : રજા તો નહીં મળે . . .બકો : થેક્યૂ સો મચ સર,મને ખબર હતી કે મુશ્કેલીના સમયેએક પુરુષ જ બીજા પુરુષના કામમાં આવશે.😅😝🤣😂🤪 કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન1.પહેલા તો ખુરશી પર બેસો.2.પોતાના માથાને પાછળની બાજુ ટેકવો3.આંખો બંધ કરો, અને ઊંડો … Read more

દુર્ગંધયુક્ત પગથી લઈને શ્વાસની દુર્ગંધ સુધી, તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધુ કહી શકે છે શરીરની ગંધ

શરીરની ગંધ ખૂબ સામાન્ય છે. ખાસ કરીને જ્યારે તમે જીમમાંથી પરસેવો પાડ્યો હોય અથવા ભીડમાંથી બહાર આવ્યા હોવ, પરંતુ શરીરના અમુક ભાગોમાંથી સમયાંતરે આવતી દુર્ગંધ અમુક શરીરને સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ. દુર્ગંધવાળા પગકેની ચેનના જણાવ્યા અનુસાર, પગ નિયમિત ન ધોવા અને લાંબા સમય સુધી એક જ શૂઝ અને મોજાં પહેરવાથી પગમાં … Read more

પહેલા પાના પર શું લખું?😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યુંઅને કહ્યું કે 30 રૂપિયા આપો.કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,એક કિલો દાળમાં … Read more

આવી દૂધી શરીર માટે ઝેર સમાન, ઉપયોગ કરતા પહેલા બરાબર ચેક કરજો

દુધી પૌષ્ટિક શાકભાજીમાંથી એક છે. દુધી મોટાભાગના લોકોને ભાવે છે. દૂધીમાંથી અલગ અલગ વાનગીઓ બને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે દૂધી શરીરને અનેક ફાયદા કરે છે કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. દૂધીમાં મેગ્નેશિયમ, ફાઇબર, ઝીંક, વિટામીન સહિતના પોષક તત્વો હોય છે. સૌથી ખાસ વાત એ છે કે દૂધીમાં કેલેરી … Read more

પ્રેમ જ નથી કરતા.😅😝😂😜🤣🤪

પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીનેચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિનેકહ્યું – સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી.પતિ – માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું.પત્ની – કેમ?પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.પત્ની – તો શું થયું?પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું.પત્ની બેભાન…😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પછી તમે મનેપ્રેમ … Read more

 પુરુષો માટે ખજૂર વધારે ફાયદાકારક શા માટે ? જાણો રોજ કેટલી માત્રામાં અને કયા સમયે ખાવો ખજૂર

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લોહીની ઉણપ હોય અને જલ્દી થાક લાગતો હોય તો ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર ખાવાથી આ બંને સમસ્યા દવા વિના જ મટી જશે. કારણ કે ખજૂરમાં આયરન અને ફાઇબરની માત્રા સૌથી વધારે હોય છે. જો સવારે ખાલી પેટ 2 ખજૂર પણ ખાઈ લેવામાં આવે તો શરીરને … Read more

તો મેં પણ એવું જ કર્યું.😅😝😂😜🤣🤪

એક મોબાઈલ રિચાર્જની દુકાનમાંએક બોર્ડ મારેલું હતું,જેના પર મેસેજ લખેલો હતો કે,‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અનેનેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’તમામ પતિઓના હિતમાં જાહેર.😅😝😂😜🤣🤪 બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અનેનોકરાણી સાથે લગ્ન કરી લીધા. સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ … Read more

 ઘઉંના લોટમાં આ 3 પ્રકારના લોટ મિક્સ કરી બનાવો રોટલી, દસ રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર

ડાયાબિટીસ હોય તેમને ઘઉંનો લોટ ખાવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે તેમાં કાર્બ્સ વધારે હોય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે ડાયાબિટીસ હોય તેને પણ જમવામાં રોટલી તો ખાવી જ હોય છે. અને રોટલી ખાવી જરૂરી છે. આ સ્થિતિમાં ઘઉંના લોટમાં 3 લોટ મિક્સ કરીને ઉપયોગમાં લેશો તો ફાયદો થશે. ડાયાબિટીસમાં બ્લડ સુગર … Read more

પડોશીઓના દિલને જલાવી દે…!😅😝😂😜🤣🤪

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતો તેના શરીરમાંએક હલચલ મચી ગઈ તે કલ્પનામાં કરવામાંખૂબ આગળ નીકળી ગયો આ વચ્ચે જપપ્પુના પિતાનો વીડિયો કોલ આવ્યોહવે કોલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઉભી હતીપોતાની જાતને જાતને બન્ને બાજુથી … Read more