ડાયટિંગ દરમિયાન અચાનક આહાર ઘટાડી દો છો તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગનો સહારો લે છે. લોકો એવું વિચારે છે કે ડાયેટિંગ કરવાથી કંઈપણ કર્યા વિના ઝડપથી વજન ઓછું થઈ શકે છે. પરંતુ શું આપ જાણો છો કે વધુ પડતી ડાયટિંગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો આપ હેલ્થી ડાયટને અનુસરસ તો તે આહાર સ્વસ્થ સ્વરૂપમાં રૂપાંતરિત થઇ શકે છે … Read more

તો બેભાન થઈ ગયા.🤣😂🤣🤣

એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજીએરિક તમ નપામ્રધૂ.એરિક તમ નપાદ્યમ. આ શ્લોકનો અર્થ શું થાય છે.ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો ખૂબ મહેનત કરી,રાત દિવસ એક કરી દીધા.પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.હવે … Read more

પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સનો ભંડાર છે ચોળી, આ બીમારીમાં સેવન કરવું ખૂબ જ લાભદાયી

ચોળી સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. ઝીંક, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ચોળ શાકભાજી હાડકાંને મજબૂત કરવા અને માનસિક તણાવ ઘટાડવા જેવી શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. હાલમાં ખેડૂતોના ખેતરોમાં ચોળીનો પાક ઉગી ગયો છે. છોડ પર મોટી શીંગો નીકળે છે. ચોળીની … Read more

લટાર મારવા નીકળ્યા હતા.😅😝😂😜🤣🤪

પિતા : ‘બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાંકેટલી આંગળીઓ છે.પુત્ર : ‘પપ્પા,હાથની અંદર તો એકપણ આંગળી નથી,જે છે તે પંજા પર જ છે.પિતા : ‘સારું, સારું હવે.પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’પુત્ર : ‘શું પપ્પા !તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જતમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા … Read more

પ્રોડક્ટીવીટી અને એનર્જી વધારવા માટે પ્રકૃતિમાં સમય પસાર કરો, માનસિક સ્વાસ્થ્યમાં પણ થશે સુધારો

આપણા વ્યસ્ત જીવનમાં, આપણે આપણો મોટાભાગનો સમય ઓફિસમાં કે ઘરમાં વિતાવીએ છીએ. કામના કારણે ઘણી વખત આપણે બ્રેક લેવાનું પણ ભૂલી જઈએ છીએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બ્રેક ન લેવો તમને લાંબા સમયે ભારે પડી શકે છે. જીવનની ધમાલ વચ્ચે તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે, તમારે પ્રકૃતિમાં થોડો સમય પસાર કરવો જોઈએ. … Read more

તો તકલીફ પડશે.’😅😝😂😜🤣🤪

હું : શું તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વાંચો છો?ગુજ્જુ ગાય: ના! તે એઇડ્સ ભરેલું છે… હું : એઇડ્સ ???? ગુજ્જુ ગાય: હા, મેટ્રિમોની એઇડ્સ,ટેન્ડર એઇડ્સ, સર્વિસ એઇડ્સ… હું : ઓહ, તમારો મતલબ એડ્સ(જાહેરાતો) છેગુજ્જુ ગાયઃ હા, સૈમ ટુ સૈમ…😅😝😂😜🤣🤪 છગન : ‘મારો કૂતરો મારા જેટલો જસમજદાર છે !’ મગન : ‘કોઈને કહેતા નહિક્યાંક તમારે કૂતરો … Read more

બાળકો ક્યારેય બીમાર નહીં થાય! રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ વસ્તુઓ ખવડાવો

વી મહત્વપૂર્ણ છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. અહીં તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન સી સાથે વસ્તુઓ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીરમાં શ્વેત રક્તકણો વધારવાનું પણ કામ કરે છે. વધુમાં વિટામિન સી ચેપ પેદા કરતા બેક્ટેરિયાને મારી … Read more

માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪

ડોક્ટર : (સ્ત્રી દર્દીને) તમારા દાંત અનેવાળને જોઈનેતમારી વયની જાણ નથી થતી. લેડીઝ : તો પછી મારી વયકેટલી લાગે છે ? ડોક્ટર : ચાલીસ-પચાસથી ઓછી નહી.😅😝😂😜🤣🤪 એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈનલખી હતી, “અહીથી નીકળનારી છોકરીઓને જોઈનેસીટી ન મારશો,એ તમારી માસી કે દાદી હોઈ શકે છે”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

વિટામિન-ડીની ઉણપ માટે જવાબદાર છે 4 કારણો!

વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે હાડકાના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને મૂડને અસર કરે છે. તેથી તેની ઉણપને કારણે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમાં હાડકાંનું નબળાઈ, સ્વયંપ્રતિરક્ષા રોગો અને ડિપ્રેશનનો પણ સમાવેશ થાય છે. વિટામિન ડીની ઉણપ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. આની પાછળ … Read more

તેને જોઈ અંદરો અંદર વાતો થવા લાગી.😅😝😂😜🤣🤪

છોકરો બાઇક ચલાવતો હતો.એવામાં એક છોકરી પોતાની સ્કૂટી વડે તેનેઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.છોકરાએ બૂમ પાડી : “એ ભેંસ….”છોકરીએ પાછળ જોયું અનેબુમો પાડવા લાગી : ગધેડા, કૂતરા, વાંદરા…ત્યારે અચાનક છોકરીનો અકસ્માત થયોતે ભેંસ સાથે અથડાઈ.મોરલ : છોકરીઓ ક્યારેય સમજી શકતી નથીકે છોકરો આખરે શું કહેવા માંગે છે.😅😝😂😜🤣🤪 એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, પંડિતજી સ્ટેજ … Read more