રવાના મોદકથી કરો ગણપતિને ખુશ, નોંધી લો રેસિપી

રવાના મોદક રેસીપી: ગણેશ ચતુર્થીના દિવસના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે આપણે ગણપતિને પ્રિય મોદક એ પણ રવાના મોદક ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ રવાના મોદક કે રવાના લાડું. રવાના મોદક બનાવવાની સામગ્રી રવાના મોદક બનાવવાની રીત

ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું? નોકરાણી : હા મેડમ,અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમસૌથી સ્વાદિષ્ટ હતો.😅😝🤣😂🤪 પતિ અને પત્ની ફરવા નીકળ્યા.અચાનક જ પતિને ઠોકર લાગી અનેતેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.તેને થયું કે કદાચ તેની પત્નીતેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.પત્ની : તેવું વિચારતા પણ નહીં.ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪 (નોંધ : … Read more

રેસ્ટોરાં જેવા પાસ્તા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

બાળક બાક રોટલી ખાવાની ના પાડશે પરંતુ તેને કહેશો કે આજે પાસ્તા છે તો બધાની પહેલા જમવા બેસી જશે. આજે મસાલા પાસ્તા ઘરે કેવી રીતે બનાવવા તે તમને જણાવશે. અહીં જણાવેલા સ્ટેપ ફોલો કરી તમે પણ રેસ્ટોરાં જેવા પાસ્તા બનાવી શકો છો. પાસ્તા બનાવવાની સામગ્રી: પાસ્તા બનાવવાની રીત

તુમ્હારે જૈસા હી ‘લેઝી’ હો ગયા હું !😅😝😂😜🤣🤪

આજકલ કોમન હો ગયા, ઐસે પૂછના કે…‘હાઉ આર યુ ?’‘વોટ આર યૂ ડુઈંગ ?’‘હાઉ ઈઝ યોર ડે ?’‘વોટ આર યોર પ્લાન્સ ?’તો મૈ ને સોચા તુમ સે આજ કુછ અલગ સાસવાલ પૂછ લે…સુબહ ઉઠકર છી છી કર લી ?😅😝😂😜🤣🤪 કભી કભી મેં ભૂલ જાતા હું યે પૂછના કે‘આર યૂ ઓકે ?’કભી કભી મૈ તુમકો ‘હાય … Read more

વરસાદની મજા ડબલ કરી દેશે સ્પ્રિંગ રોલની આ રેસિપી, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સાંજની ચાને પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ માનવામાં આવે છે. આ દરમિયાન આપણે ગપસપ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, હસીએ છીએ અને એકબીજા સાથે ખુલીને વાત કરીએ છીએ. આ ચટપટી વાતોની સાથે જો ચાની સાથે ખાવામાં વેજ સ્પ્રિંગ રોલ મળી જોય તો મજા પડી જાય. આ વાનગી જેટલી ટેસ્ટી હોય છે એટલી જ તે સરળતાથી બની … Read more

‘સર, આ ઇન્ક્વાયરી છે કે ઇન્વિટેશન?’😅😝😂😜🤣🤪

એક સરકારી ઓફીસની બિલ્ડિંગનાપરસાળમાં બોર્ડ મારેલું હતું : ‘અહી અવાજ કરવો નહીં.’ એની નીચે કોઈએ ઉમેરો કર્યો :‘નહીતરઅમે જાગીને કામ કરવા લાગીશું.’😅😝😂😜🤣🤪 એક ઉચ્ચ કક્ષાની મિટિંગમાં સી.એમ સાહેબેબધા તરફ ઊડતી નજર નાંખીનેએક સવાલ પૂછ્યો કે ‘અહી ડ્રીંક્સ કોણ લે છે ?’ મિટિંગમાં બે મિનીટ માટે શાંતિ છવાઈ ગઈ. પછી એક ઓફિસરે શાંતિ તોડતા નમ્રતાપૂર્વકસવાલ કર્યો … Read more

આ રીતે બનાવો માલપુઆ, નહીં ભાવતા હોય તે પણ ખાશે

તહેવાર અને સારા પ્રસંગમાં ઘણા ઘરોમાં માલપુઆ બનાવવામાં આવે છે. આવો જાણીએ આ માલપુઆ ઘરે કેવી રીતે બનાવવા. પાલપુઆ એક એવી વાનગી છે જેનો ટેસ્ટ બીજી વાનગીઓ કરતા અલગ હોય છે. આજે તમને 4 સ્ટેપની માલપુઆની રેસિપી જણાવશે. માલપુઆ બનાવવાની રીત સ્ટેપ-1એક વાસણમાં ઘઉંનો લોટ અને દૂધ મિક્સ કરીને એક કલાક માટે બાજુ પર રાખો. … Read more

મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪

માણસ સૌથી વધુ માફી કોની સામેમાંગતો હોય છે ?બોસ સામે ?પત્ની સામે ?પ્રેમિકા સામે ? ના…ભીખારીઓ સામે !‘માફ કરો ભાઈ, આગે જાઓ…’😅😝😂😜🤣🤪 પ્રેમિકા (ફોનમાં) :‘નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે…નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે… પ્રેમી : રહેવા દે, મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

આજે સ્વાદ માણો મકાઈના ઢોકળાનો, નોંધી લો સરળ રેસિપી

ઢોકળા તો બધાને ભાવતા હોય છે. અલગ અલગ સ્ટાઈલમાં ઘણી રીતે ઢોકળા બનતા હોય છે. આજે મકાઈના ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

હું સાસરિયાઓની રોટલો તોડું છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં રહેશો તો તમને જોઈનેઓછામાં ઓછું તે દૂધ આપવાનું … Read more