કંઈ નહી બસ દૂધ પી જવાનું.😅😝😂😜🤣🤪
ગોલીને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.તેણે 25 રોટલી ખાધી.આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચેપાણી પણ પીવું જોઈએ.ગોલી : હું તો પીઉં જ છું.સાસુ : મેં તો નથી જોયું.ગોલી : અરે પહેલા વચ્ચેનો ભાગ તો આવવા દો,હજી તો શરૂઆત થઈ છે.😅😝😂😜🤣🤪 ટપ્પુ : દૂધ બગડી ન થઈ જાયએ માટે શું ઉપાય કરવો જોઈએ?ગોલી … Read more