ગુજરાતી વાનગી – ગોળ- પાપડી

સામગ્રી1 વાટકી ઘઉંનો લોટ 250 ગ્રામ ગોળ, 100 ગ્રામ ઘી. રીત – સૌથી પહેલા એક વાસણમાં ઘી લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. હવે એક થાળીમાં ઘી ચોપડી તેની … Read more

સ્નાન કર્યા પછી ચાલવા જાઉં છું.😅😝😂😜🤣🤪

મુવી ડિરેકટર કહે : હવે તારેઆ સીનમાં 10 માં માળેથી કૂદવાનું છે. નવો એકટર : સર,પણ મને કંઇ થઇ ગયું તો? ડિરેકટર : અરે ચિંતા ના કર,આ મુવીનો છેલ્લો જ સીન છે.😅😝😂😜🤣🤪 એક પ્રખ્યાત વાર્તાકારનેપત્રકારે પૂછ્યું : તમારો દિવસ કેવો જાય છે?વાર્તાકાર : હું સવારે છ વાગ્યે જાગી જાઉં છુંઅને સ્નાન કર્યા પછી ચાલવા જાઉં … Read more

બટેટા પનીર બ્રેડ પકોડા

પોટેટો પનીર બ્રેડ પકોડા રેસીપી પોટેટો પનીર બ્રેડ પકોડા રેસીપી: આ રેસીપીમાં તમને બટેટા અને પનીરનું ખૂબ જ સારું કોમ્બિનેશન મળે છે. તમે તેને બટાકાની લીલી ચટણી અથવા બટેટાના રસદાર શાકભાજી સાથે જોડી શકો છો, તે સંપૂર્ણપણે તમારા ચાઈવ્સ પર નિર્ભર છે. બટેટા પનીર બ્રેડ પકોડાની સામગ્રીઃ 1/2 કપ ચણાનો લોટ, એક ચપટી ખાવાનો સોડા, … Read more

મારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છે🤪😜🤪😜🤪😜

બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.એટલું જ નહીં,બીજાઓ જે કામ માટે 6 કલાક લે છેએ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,ગુડ !પ્રવીણભાઈ : થેન્ક્સ સર !પણ મેં એક મહિનાની રજા માંગી હતી તેનું શું થયું ?બોસ : 15 દિવસની મંજૂર કરી દીધી છે.પ્રવીણભાઈ : સર, એમ કેમ ?બોસ : બીજાને જે માટે મહિનો … Read more

કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે નાસ્તામાં ખાઓ આ સ્વાદિષ્ટ રેસિપી

કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજ છે, જે માત્ર હાડકાં અને દાંત માટે જ જરૂરી નથી પરંતુ તે નર્વસ સિસ્ટમ, સ્નાયુઓના સંકોચન અને લોહીના ગંઠાવાનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ છે. આપણામાંથી ઘણાને કેલ્શિયમની ઉણપનો સામનો કરવો પડે છે, આ માટે ઘણા લોકો દવા લે છે. જ્યારે તમે તમારા આહારમાં આવી કેટલીક સ્વાદિષ્ટ ખાદ્ય … Read more

“ક્યાંનો છો દીકરા તું?”😅😝😂😜🤣🤪

પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીનેઑફિસે કેમ લઈ જાઓ છો ?પતિ : ડાર્લિંગ,જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છેત્યારે હું તારો ફોટો જોઉં છું.પત્ની : એમ ? ખરેખર !તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણાઅને શક્તિ મળે છે ?પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું,કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ … Read more

મેગીની નવી વેરાયટી ખાવી હોય તો ટ્રાય કરો પંજાબી તડકા મેગી, નોટ કરો આ ચટપટી રેસિપી

જ્યારે મેગી ખાવાની વાત આવે છે, ત્યારે કોઈ તેને ખાવાની ના પાડતું નથી. મેગી ભલે ઈન્ડિયન ફૂડ (Indian Food) ન હોય પરંતુ તે આપણા દરેકના ઘરમાં ફેવરિટ રેસિપી બની ગઈ છે. ખાસ કરીને બાળકો મેગીને ખૂબ જ પસંદ કરે છે. આજકાલ મેગીની ઘણી વેરાયટીઓ બજારમાં મળવા લાગી છે. દરેક વેરાયટીનો પોતાનો અલગ સ્વાદ હોય છે. … Read more

હા, મારા સેન્ડલ છે, આપું!!!😅😝🤣😂🤪

એક ચાંદની રાતે…એકાંતમાં…સુમસામ રસ્તા પર…એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.છોકરાએ બાઈક રોકી.છોકરી ઉતરી.છોકરાએ તેના હાથ પકડ્યો છોકરી શરમાઇછોકરોઃ ‘‘બકા,શરમાજે પછી,હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.”😅😝🤣😂🤪 એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશેપતિ : શું લઇ આવી છે થેલીમાં,કંઇ ખાવાની આઇટમ?પત્ની : હા, … Read more

આ રીતે બનેલા બ્રેડ પકોડા ખાધા પછી કહેશો કે શું પકાડો છે, નોંધી લો રેસિપી

બ્રેડ પકોડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય વરસાદી સિઝનમાં જો ગરમા ગરમ પકોડા હોય તો કહેવું જ શું. આજે ટેસ્ટી બ્રેડ પકોડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. બ્રેડ પકોડા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો. સ્ટેપ-2હવે તેમાં તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી … Read more

જો પતિ પત્નીને “હત્યારી” કહી દે😅😝🤣😂🤪

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું”લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ… હા હા હા”નીચે ટીચરની કોમેન્ટ આવી, ”ગેટ આઉટ ફ્રોમ ક્લાસ”એ કોમેન્ટને પ્રિન્સિપાલએ લાઇક કરી…ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ કરી,”કેન્ટિનમાં આવી જા. સમોસા ખાવા”નીચે મમ્મીની કોમેન્ટ થઈ,”નાલાયક” ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ”તેની નીચે પપ્પાએ લખ્યું, ”જો તારા લાડલા ના પરાક્રમ”..!!બહેને … Read more