શૂટિંગના એક મહિના પહેલા જ ફિલ્મ છોડી

શૂટિંગના એક મહિના પહેલા ‘મિટ્ટી’ છોડી દીધી હતી? Sidharth Malhotraએક સફળ બોલિવૂડ અભિનેતા છે. તેની દરેક ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થે હવે ફિલ્મ ‘મિટ્ટી’ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જ્યારે એવી પણ અફવાઓ છે કે સિદ્ધાર્થ ‘રેસ 4’માં સૈફ અલી ખાન સાથે એક્શન કરતો જોવા મળી શકે છે. સહાયક … Read more

પત્ની : અરે રહેવા દો,😅😝😂😜🤣🤪

સરલા (પતિને) : સાંભળો છો ?આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયોલઈને આવી. પતિ : તો શુ થઈ ગયુ, કાલે તુ બજારમાં જઈનેઆઠ સાડીયો લઈને આવજે. સરલા : સાચુ કહો છો ? પતિ : બધાને બતાવીને પરત કરી દેજે.સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસસાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.😅😝😂😜🤣🤪 પતિ : મારી નજર … Read more

અભિનેત્રીને લગ્નથી નફરત! શું છે સમગ્ર મામલો?

પ્રખ્યાત અભિનેતાના મૃત્યુ કેસની આરોપી અભિનેત્રીને લગ્નથી નફરત! શું છે સમગ્ર મામલો? અભિનેત્રી Rhea Chakrabortyઅવારનવાર એક યા બીજી બાબતને લઈને ચર્ચામાં આવે છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં આરોપી બનેલી અભિનેત્રી રિયાએ હવે લગ્ન અંગે પોતાના મંતવ્યો શેર કર્યા છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી અવારનવાર એક યા બીજી વસ્તુને કારણે ચર્ચામાં આવે છે. આ દિવસોમાં … Read more

બેસી પેલી રસોઈ ખાઈ ગઈ.😅😝😂😜🤣🤪

છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપરલઈ જાય છે,છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?છોકરી : નહિ હું નથી પીતી.છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?છોકરી માસુમિયતથી બોલી : નહિ,મારો મતલબ છે કે,બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜🤣🤪 પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ … Read more

પુરુષો માટે વરદાનથી ઓછા નથી મખાના, દૂધમાં મિક્સ કરીને ખાવાથી થાય છે આવા ફાયદા

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઉપવાસ દરમિયાન લોકો તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સફેદ મખાના પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જાણો કેવી રીતે. મખાના છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ ચર્ચામાં છે. હવે માતા-પિતા પણ તેમના નાના બાળકોને મખાના ખવડાવે છે. તે … Read more

પત્ની : આ લો પકડી લીધો,😅😝😂😜🤣🤪

પતિ : હું થાકી પાકીને ઓફિસેથી આવું છું,પણ તેં કદી મને એવું પૂછ્યું કે,મારો દિવસ કેવો ગયો?પત્ની : ઓકે,જણાવો તમારો દિવસ કેવો ગયો?પતિ : ના પૂછે તો સારું.પછી પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની … Read more

9 કલાક ઓફિસમાં કામ છે, તો 10 હજાર સ્ટેપ ઓફિસમાં આ રીતે જ પુરા કરો

દિવસભરમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવું વજન ધટાડવાની સાથે સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવે છે. તો ચાલો આજે તમને જણાવીશું કે, તમે ઓફિસમાં વર્ક દરમિયાન કઈ રીતે તમારા 10 હજાર સ્ટેપ્સ પુરા કરી શકો છો. દિવસભર તમે 10 હજાર પગલા ચાલવું સ્વાસ્થ માટે ખુબ સારું માનવામાં આવે છે.જ્યારે તમે ઝડપી ચાલો છો તો તમારા શરીરનું … Read more

પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક માણસ ઘણા સમય સુધીપોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો,પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.ઘણી વાર સુધી આવું થતા મારાથી ન … Read more

રોજ સવારે માત્ર 4 તુલસીના પાન ખાઓ, ગુણોથી છે ભરપુર, જાણો ફાયદા

આયુર્વેદમાં તુલસીને ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં પણ થાય છે. હાલમાં દરરોજ સવારે તુલસીના પાન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તુલસીના પાનથી લઈને તેના લાકડા અને મૂળ સુધી તે ઉપયોગી છે. તુલસીનું ધાર્મિક મહત્વ માનવામાં આવે છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસીને … Read more

આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

પત્ની : અડધો કલાકથી તમેપેલી છોકરીની સામે જોઈ રહ્યા છો,ગમી ગઈ હોય તો કહેજો.પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,આપણા લગ્ન થઇ ગયા છે.પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,એણે મને કીધું હતું કે,કોઈ સારી છોકરી હોય તો … Read more