ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીનો છોડનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે આયુર્વેદમાં પણ તુલસીને કેટલીક બીમારીઓની રામબાણ દવા ગણવામાં આવે છે. તુલસીના પાનમાં ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. તુલસીના પાનમાં વિટામીન કે, વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય … Read more

તેની જોડે ભાગી રહી છું!!😅😝🤣😂🤪

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા…નહીં તો કોઇ નકમો,નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😅😝🤣😂🤪 છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા … Read more

સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુર

અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અખરોટ વિશે મોટાભાગના લોકો એવું માને છે કે તે મગજ માટે સારું છે અને તે યાદશક્તિ વધારે છે. આ વાત સોચ ટકા સાચી છે કે અખરોટ માનસિક સ્વાસ્થ્ય અને સૌથી વધુ ફાયદો કરે છે. પરંતુ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરની અન્ય ગંભીર સમસ્યાથી પણ રાહત મળવા લાગે … Read more

ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે દરવાજો ખખડાવ્યો.પત્ની : કોણ છે?દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાયો છું.પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???😅😝🤣😂🤪 પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન … Read more

આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ

વધતી ઉંમરે વાળ સફેદ થાય તે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક કારણોસર નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. એવી તો કોઈ જાદુઈ દવા નથી જે સફેદ થતાં વાળને કાળા કરી દે. પરંતુ તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો તો વાળનું … Read more

ગરોળીથી બહુ જ ડરે છે.😅😝🤣😂🤪

પત્નીઃ ‘પહેલાં મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું…’ પતિઃ ‘તે હજી એવું જ છે…’ પત્ની ખુશ: ‘સાચું…’ પતિ: હા, અગાઉ 300 ml હતી.હવે તે, 2 લિટર છે…!!!’😅😝🤣😂🤪 સાસુ: જમાઈ રાજાતમે તમારા આગામી જીવનમાં શું બનશો? જમાઈ: સાસુ,હું હવે પછીના જીવનમાં ગરોળી બનીશ. સાસુ: કેમ ગરોળી? જમાઈ: કારણ કે,મારી પત્ની ગરોળીથી બહુ જ ડરે છે.😅😝🤣😂🤪 (નોંધ … Read more

32 ની કમરને ઝડપથી 28 ની કરવી હોય તો આ 4 રીતે યુઝ કરો એલચી, થોડા દિવસમાં દેખાવા લાગશે ફેરફાર

આખા શરીરમાં પેટની ચરબીના ઘટાડવી સૌથી મુશ્કેલ કામ છે. પરંતુ જો તમે ફોકસ સાથે શક્ય એટલા પ્રયત્ન કરો તો આ કામ મુશ્કેલ નથી. જો બેદરકારી અને બેઠાડું જીવન શૈલીના કારણે તમારી કમર 28 થી 32 ની થઈ ગઈ છે એટલે કે તમારા પેટ અને કમરની ચરબી વધી ગઈ છે તો તમે ઘરેલુ નુસખા અજમાવીને કમરને … Read more

તમારો દિકરો ફેલ થયો છે!!😅😝🤣😂🤪

શિક્ષકે વર્ગમાં પૂછ્યું,ડેટ અને તારીખમાં શું તફાવત છે? પપ્પુએ કહ્યું,સર ‘ડેટ’ પર છોકરીઓ સાથેજવાનું હોય અને‘તારીખ’ પર વકીલ સાથે જવાનું હોય છે.😅😝🤣😂🤪 પપ્પા- બાજુ વાળી બબલીને જો,સ્કૂલમાં ફસ્ટ આવી છે ફસ્ટ અને તું… ચિંટૂ- અરે કેટલી વાર જોવું તેને?તેને જોવાના જ ચક્કરમાં જતમારો દિકરો ફેલ થયો છે!!😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો, બેડોળ શરીર શેપમાં આવી જશે

હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. હળદર રસોઈનો સ્વાદ અને રંગ બંને વધારે છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આયુર્વેદમાં હળદરને ઔષધી કહેવામાં આવે છે. હળદરમાં એવા અનેક પોષક તત્વ અને ઔષધીય ગુણ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર … Read more

કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ.😅😝🤣😂🤪

પત્નીએ પતિનેઃ ગઈકાલે તમે મને ઊંઘમાંખરૂ-ખોટું સંભળાવતા હતા.પતિઃ શું કહ્યું?પત્નીઃ ગઈકાલે મેં સારી રીતે સાંભળ્યું,તમે ઊંઘમાં મને ખીજાતા હતા.પતિઃ ના, તને ગેરસમજ છે.પત્નીઃ શું ગેરસમજ?પતિ: હું સૂઈ ગયો, એમ !😅😝🤣😂🤪 બે મિત્રો વચ્ચેકોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ. એક મિત્રે બીજાને કહ્યું,‘હું અહીં મારું અપમાન કરવા નથી આવ્યો.’ બીજાએ કહ્યું,‘તો તમે સામાન્ય રીતે ક્યાં જાઓ છો?’😅😝🤣😂🤪 … Read more