પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ગુસ્સો આવ્યો ! Babar Azam નું સમર્થન કરતાં આ ખેલાડીને જારી કરી નોટિસ
થોડા સમય પહેલા જ બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમની કપ્તાની છોડી હતી. હવે ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટમાં તેમને પાકિસ્તાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ મામલે પાકિસ્તાનના બેટ્સમેન ફખર જમાને બાબર આઝમનું સમર્થન કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમને નોટિસ જારી કરી હતી. ફખર જમાને વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું ફખર જમાને બાબર આઝમને ટીમમાંથી … Read more