વરસાદમાં આ રોગનો ફેલાવો, આવી રીતે કાળજી રાખો, નહીં જવું પડે હોસ્પિટલ
ઝાડા જેનાં સામાન્ય લક્ષણોમાં વારંવાર મળ થવો અને ઉલ્ટી થાય છે. આ સમસ્યા કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે, ખાસ કરીને વરસાદની મોસમમાં આ રોગનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે ઝાડા થોડા દિવસોમાં મટી જાય છે. પરંતુ ક્યારેક ગંભીર કિસ્સાઓમાં એક જટિલ સમસ્યા ઊભી થઈ શકે છે. ઝાડા મુખ્યત્વે દૂષિત પાણીના વપરાશને કારણે થાય … Read more