કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામ જેવા ભજીયા બનાવો ઘરે

ચોમાસાની સિઝનમાં દરેક ઘરમાં ભજીયા બનતા જ હોય છે. પરંતુ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામમાં બનતા ભજીયાને બનાવીશું. આ ભજીયા એકદમ સરળ રીતે તૈયાર થઈ જતા હોય છે. આ ભજીયા બહારથી ટેસ્ટી અને અંદરથી એકદમ જાળીદાર હશે. ભજીયા બનાવવાની સામગ્રી ચણાનો લોટકોથમરીસમારેલી ડુંગળીલીલા મરચાકોથમરીમેથીહળદરમીઠુંહીંગઅજમો તેલ એક મોટી તપેલીમાં બે વાટકા ચણાનો લોટ લો. પછી … Read more

ચોક્કસપણે લગાવે છે.😅😝😂😜🤣🤪

છોકરીને જોઈને રસ્તા પર રખડતોએક છોકરો બોલ્યો : મારી સાથે આવીશ?છોકરી : ક્યાં?છોકરો : તું જ્યાં કહે ત્યાં?છોકરી : ઠીક છે,તો ચાલ પોલીસ સ્ટેશન જઈએ.છોકરો : અરે બહેનશું હું મજાક પણ નહીં કરી શકું.😅😝😂😜🤣🤪 આજકાલ લોકો હેલ્મેટ નહીં પહેરે,પરંતુ ફોન કવર અને સ્ક્રીન ગાર્ડચોક્કસપણે લગાવે છે.ભલે માથું ફૂટે, પણ મોબાઈલને કંઈ ન થવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

મોતીચૂરના લાડુ બનાવવાની રેસિપી

તહેવારની સિઝન છે અને ગણેશ ચતુર્થી પણ નજીક આવી રહી છે ત્યારે મોતુચૂરના લાડું કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવી રહ્યા છીએ. મોતીચૂરના લાડુ બાપ્પાને ખૂબ જ પસંદ છે, આ લાડુ માટા ભાગે પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતા હોય છે,તમારે મોતીચૂરના લાડુ ઘરે ટ્રાય કરવા હોય તો નોંધી લો સરળ રેસિપી. મોતીચૂરના લાડુ બનાવવાની સામગ્રી મોતીચૂરના લાડુ … Read more

અવાજ કાને નહોતો પડતો.😅😝😂😜🤣🤪

દિનેશ કીડા, મકોડા અને પશુપંખી વેચતાદુકાનદારને ત્યાં ગયો.દિનેશ : તમે માંકડ અને ઊંદર રાખો છો?દુકાનદાર : હા, કેટલા આપું?દિનેશ : 200 માંકડ અને 80 ઊંદર.દુકાનદાર : 200 માંકડ! 80 ઊંદર!આટલા બધાનું તમારે શું કરવું છે?દિનેશ : ઘર ખાલી કરવાનું છે.મકાનમાલિકે કહ્યું છે કે,ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.😅😝😂😜🤣🤪 દિનેશ : આજે જીવનમાં પહેલી વખતએલાર્મ … Read more

તહેવારની સિઝનમાં બનાવો ઘઉંના લોટના લાડું, નોંધી લો રેસિપી

લાડુનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આવી સ્થિતિમાં તમે ઘણા પ્રકારના લાડુનું સેવન કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય લોટના લાડુ અજમાવ્યા છે? આ બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ પણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ લોટના લાડુ બનાવવાની રેસિપી. ઘઉંના લોટના લાડુ બનાવવાની સામગ્રી ઘઉંનો લોટ,દેશી ઘી,ડ્રાયફ્રૂટ્સ, ખાંડ. ઘઉંના લોટના લાડુ … Read more

પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!😅😝😂😜🤣🤪

40 વર્ષ હાઈકોર્ટ મા વકીલાત કરતામશહુર વકીલને એક માણસે પ્રશ્ન કર્યો : “ઘરજમાઇ રહેલા માણસની બૈરીબીજા સાથે ભાગી જાય પછી જમાઈ સાસરાનાં ઘરમાં રહી શકે..??”વકીલે ફરીથી કોલેજ માં પ્રવેશ લીધો છે.સ્પેશ્યલ LLB ચાલુ..!!😅😝😂😜🤣🤪 પાડોશણે બાલ્કની માંથીમારી પત્નીને પુછ્યું કેતમે ગ્રહણ કાઢ્યું.?? પત્ની એ કહ્યું ના ઘરમાં જ છે..!!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી બનાવવાની સરળ રેસીપી, જાણો

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી કેવી રીતે બનાવવી તે પ્રશ્ન ઘણી ગૃહિણીઓને સતાવતો હોય છે. આજે તમને જણાવશે કે આ ચકરી કેવી રીતે બનાવવી જોઈએ. જાણો તેને બનાવવાની સરળ રેસીપી. ચોખાના લોટની ચકરી બનાવવા માટેની સામગ્રી ચોખાના લોટની ચકરી બનાવવાની રીત

ત્યાં ખોવાયો હતો.”😅😝😂😜🤣🤪

ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલાચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા.એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું.ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યોઅને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીનેઉતાવળે પહેરવા લાગ્યો.મગું : “ફોગટની મહેનત રહેવા દે,આ શુઝ પહેરીને તુંરીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”ચંગુ : “હું જાણું છું,મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”😅😝😂😜🤣🤪 સવાલ … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત

રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.😅😝😂😜🤣🤪

લગ્નની વાતો ચાલી રહી હતી.છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતાછોકરીવાળાને કહ્યું :અમારો છોકરો ખુબજ ન્યાયપ્રિય છે,દરેકને એકજ નજરે જોવે છે.છોકરીવાળા બોલ્યા :અમારી છોકરી બહુજ કામકાજ કરે છે,હંમેશા એક પગેજ ઉભી રહે છે.લગ્ન થયા પછી બન્ને પક્ષવાળા ને ખબર પડી કેછોકરો કાણો ને છોકરી લંગડી હતી.😅😝😂😜🤣🤪 ત્રણ કુંવારા અંદરોઅંદર વાત કરી રહ્યા હતા,મુદ્દો એ હતો કેઊંઘી ને … Read more