ઉર્ફી જાવેદ પહેર્યો એવો ડ્રેસ કે જોતાં જ છોકરીઓની નીકળી જશે ચીસ, વીડિયોમાં ચોંટેલી દેખાઈ

ઉર્ફી જાવેદને હવે કોઈ પરિચયની જરૂર નથી. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે, ત્યારે તે તેના અસામાન્ય અને વિચિત્ર ડ્રેસિંગ સેન્સ માટે ચર્ચાનો વિષય બની જાય છે. પાપારાઝી તેમની તસવીરો લેવાની એક પણ તક ચૂકતા નથી. ઉર્ફી તેની તસવીરો પણ ખૂબ જ પ્રેમથી ક્લિક કરે છે. જો કે, કેટલીકવાર તેના ડ્રેસ એવા હોય છે … Read more

તો કલ લિપસ્ટિક માંગેગે !’😅😝😂😜🤣🤪

બંતાને જયારે જેલની સજા થઈ ત્યારે એનો બાબોમાત્ર બે વરસનો હતો.છ વરસ પછી બંતા જેલમાંથી છૂટીને સીધોસ્કુલમાં ગયો, અંદર ક્લાસમાં જતાંની સાથે જ એપોતાના બાબાને ઓળખી ગયો.શી રીતે ?કારણ કે આખા ક્લાસમાં એ એક જ છોકરોએવો હતો કે જયારે સર પાટિયા પર લખેલુંલખાણ ડસ્ટરથી ભૂંસતા હતા ત્યારે આ છોકરોનોટમાં લખેલું લખાણ રબરથી ભૂંસી રહ્યો હતો!😅😝😂😜🤣🤪 … Read more

13 વર્ષની અનુપમા એક્ટ્રેસનો રોમેન્ટિક સીનનો ઈન્કાર, બોલી- ‘શો છોડી દઈશ પણ’…

ટીવી સિરિયલ અનુપમા અત્યારે ચર્ચામાં છે. શો પહેલા નંબર પર હોવાથી લોકોની વચ્ચે તેની ચર્ચા થઈ રહી છે પરંતુ આ વખતે અનુપમાને લઈને અલગ જ પ્રકારની ગોસિપ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સ અનુપમામાં ત્રીજી વખત લીપ લાવવાનો પ્લાનિંગ કરી રહ્યા છે અને શોથી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના શોમાંથી બહાર … Read more

આનાથી વધારે મારુ મોં ખુલશે નહીં.😅😝😂😜🤣🤪

પપ્પુ : આવતા વર્ષે મારી પાસેકરોડોનો બંગલો હશે, ઓડી કાર અનેકરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે. ગપ્પુ : તે કેવી રીતે? પપ્પુ : હમણાં નેટવર્ક માર્કેટિંગવાળામને સમજાવીને ગયા છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની બીમાર દાદીનેગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયો ડોક્ટર : મોં ખોલો દાદી. દાદી : તમારી પત્ની દરરોજ સાંજેપાડોસી રામુને મળવા જાય છે, બસઆનાથી વધારે મારુ મોં ખુલશે … Read more

કેમેરો બંધ કર…વાયરલ થયો તૈમુરનો વીડિયો, માતા કરીના સામે થયો ગુસ્સે

બોલીવુડ સેલિબ્રિટીના બાળકોના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે, જેમાં અમુક બાળકોની ક્યુટનેસ હોય તો અમુકનો એટિટ્યુડ દેખાતો હોય છે. એવામાં કરીના કપૂર અને સૈફ અલી ખાનનો છોકરો તેમુર ખાનનો એક જુનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમુર તેની મા કરીના સામે પેપરાઝી પર ખૂબ ગુસ્સે થયા દેખાઈ રહ્યા છે. જ્યારનો આ વિડીયો સોશિયલ … Read more

ભૂતકાળને યાદ કરીને રડે છે.😅😝😂😜🤣🤪

મંગુ પોતાના મિત્રને : ધોબી પાસેકપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અનેકાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી લગ્ન કરી લીધા. ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય! કેમ કેએ જ કારણોસર તો મેં છૂટાછેડા લીધા.😅😝😂😜🤣🤪 ચંગુ : લગ્ન પહેલા લોકો શું કરે છે?મંગુ : ભવિષ્ય વિશે વિચારીનેખુશ થાય છે. ચંગુ : અને લગ્ન પછી?મંગુ : ભૂતકાળને યાદ … Read more

લફરાબાજ એક્ટ્રેસનું તૂટ્યું લગ્નજીવન, 7 વર્ષ બાદ પતિથી છૂટાછેડા, દીકરીનું કોણ?

તાજેતરમાં આમિર ખાને કહ્યું હતું કે હવે તે પોતાના બાળકોની નજીક આવી ગયો છે. છૂટાછેડા હોવા છતાં, તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ હજી પણ પરિવારનો એક ભાગ છે. રીના દત્તા અને કિરણ રાવ સાથે તેના ખૂબ સારા સંબંધો છે. આ સાથે આમિર ખાને પોતાના ત્રીજા લગ્ન વિશે વાત કરી હતી. અને એક નવા સમાચાર આપ્યા છે. … Read more

મારા પગ પણ દબાવ્યા.😅😝😂😜🤣🤪

દેશની સૌથી મોટી અંધશ્રદ્ધા લગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,અને બીજી અંધશ્રદ્ધા છોકરો લગ્ન પહેલા સારો હતો,લગ્ન પછી જ બગડી ગયો.😅😝😂😜🤣🤪 પત્ની : જયારે તમે દારુ પી ને આવો છો,તો તમે મારા ખુબ કામમાં આવો છો. પતિ : તે કેવી રીતે? પત્ની : કાલે રાત્રેતમે નશામાં ઘરના વાસણ ધોઈ નાખ્યાઅને મારા પગ પણ દબાવ્યા.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

‘એક્ટર્સને મારા સાથે કામ ન કરવાના આવ્યા ફોન..’ કંગના રનૌતનો નવો ઘટસ્ફોટ

બોલીવુડ સ્ટાર કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ ‘ઇમરજન્સી’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. ઇમરજન્સી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલીઝ થયું હતું અને તેને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. એવામાં એક ઇન્ટરવ્યૂમાં કંગના કહે છે કે બોલિવૂડમાં તેની વિરુદ્ધ ‘કાવતરું’ થઈ રહ્યું છે. અભિનેત્રી એ પણ … Read more

પરંતુ જ્યારે તમને ‘મદદ’ની જરૂર હોય😅😝😂😜🤣🤪

ગજ્જુભાઈ ગમનલાલ એક વ્હીસ્કીની બાટલીલઇ આવ્યા, પછી ગ્લાસમાં રેડી સીધેસીધીગટગટાવવા જતા હતા ત્યાં એમનેમગનલાલ મુંબઈવાળાએ અટકાવીને કીધું :‘ગમનલાલ, થોડું પાણી તો નાખો ?’ ગમનલાલ કહે, ‘જરૂર જ ક્યાં છે ?દારૂ જોઇને મોમાંથી જ એટલું પાણી છૂટે છે કેઅડધો ગ્લાસ તો એ જ થઈ જાય છે !’😅😝😂😜🤣🤪 જ્યારે તમને ‘સલાહ’ની જરૂર હોયત્યારે દરેક વ્યક્તિ ‘મદદ’ માટે … Read more