આવી રહ્યા છે ગૌરી પુત્ર ગણેશ, આ તારીખે છે ગણેશ ચતુર્થી; જાણો મૂર્તિ સ્થાપના મુહૂર્ત અને વિસર્જન તારીખ
સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા ગણેશજી છે. ગણેશ ઉત્સવનો તહેવાર ગણેશ ચતુર્થીના દિવસેથી 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) ઉજવવામાં આવે છે, આ દિવસે મોટાભાગના ઘરો, મોટા પંડાલોમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે. ક્યારે છે … Read more