શ્રાવણના સોમવારે ભગવાન શિવની આ રીતે કરો પૂજા, જીવનમાં આવશે ખુશીઓ

ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. શિવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો. … Read more

તારે કઇ રીતે ૯૦% આવ્યા ???🤣🤪😜😂

👉ડોક્ટર :- શું તકલીફ છે તમને ? રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘ માં ડર લાગે છે, કે પલંગ નીચે કોઇ સંતાયુ છે… આ કારણે ઉંઘ નથી આવતી !! ડોક્ટર :- આ માટે તમારે સતત ૬ મહિના સુધી વિક માં એક દિવસ આવવું પડશે.. રમેશ :- એક વખત ની ફી કેટલી થશે સાહેબ ? ડોક્ટર :- … Read more

ઘરે જ શેકી લો મકાઈ આવશે માર્કેટની જેમ જ સ્વાદ

વરસાદમાં મકાઈ વગર મજા જ નહી આવે. વરસાદ થતા જ લોકોના મનમાં શેકેલી મકાઈ ખાવાનુ મન થઈ જાય છે. વરસાદ અને મકાઈનું એકસાથે આવવું એ પોતાનામાં ખાસ છે. જો કે, ભારે વરસાદને કારણે કેટલીકવાર ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, આવી સ્થિતિમાં લોકો મન ફાવે તો પણ મકાઈ ખાતા નથી. કોલસા અથવા રેતી વિના, … Read more

ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..😜 😜😀🤣😀

સાસુ વહુને (વટમાં) :” મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારેહું જે જે વસ્તુઓ ખાતીએ બધું જમારા દીકરાને આજે બહુ ભાવે છે .” વહુ (નિર્દોષતાથી) :-“એ બધું બરોબર છે મમ્મીજી,પણ માવા ખાવાનુંટાળ્યું હોત તો સારું હતું..” !!!😜 😜😀🤣😀 રમેશ : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો … Read more

લસણીયા પાપડ મમરા

સામગ્રી – 100 ગ્રામ મમરા – બે મૂંગ પાપડ – 5-6 લસણની કળી – લાલ મરચું પાવડર અડધી ચમચી – કાળું મીઠું – સફેદ મીઠું – હળદર પાવડર ચોથા ચમચી લસણીયા મમરા બનાવવાની રેસીપી -સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી પાપડને તળી લો. જો તમે વજન ઘટાડવા માટે મમરા બનાવી રહ્યા છો, તો તમે પાપડને ડ્રાઈ રોસ્ટ … Read more

“સીધો બેસ, પાછળ વાળો જોવે છે”…😃😝😂🤣😜

બાપાજી નુ શ્રદ્ધહતુ…બા તેના છોકરા ને કહે છે…:જા ધાબે જોય આવ કે(કાગડો)તારા બાપાજી આયા કે નય? છોકરો ધાબે જયને આયો…:બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔બા…..:આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જગમતી હતી મરી ગયા પણ શાંતુડી ને નહી ભુલે…😏😯😄😂😜 મારી જીન્દગીની સૌથીહાસ્યાસ્પદ પળ કઈ હતી??જયારે મને પરીક્ષામાંશું લખવું એની સમજનહોતી પડી રહી ….અને😤સુપર-વાયઝર મારી પાસેઆવીને … Read more

બટાકાના ભજીયા

2 નંગ બટાકા 1 બાઉલમાં ચણાનો લોટ મીઠું સ્‍વાદ પ્રમાણે ચપટી સોડા તળવા માટે તેલ લીંબુ નો રસ બનાવવાની રીત – સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો.. – બટેકાની છાલ ઉતારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્‍લાઇડ કરો – ચણાના લોટમાં સ્‍વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો. … Read more

‘હા….હા….હા…હી…હી..હી….😂😂😂😂😂

એક વખત એક ગામમાં શરત લાગી કે..મગરોથી ભરેલા આ તળાવમાંજો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશેતેને પચાસ લાખ ઈનામ મળશેઅનેજો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારનેવીસ લાખ વળતર મળશે.કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધુબાકો થયો..પડનાર માણસ જીવ સટોસટનીબાજી લગાવી બીજે કીનારે પહોચી ગયો.બધાએ તાળીઓના ગડગડાટ થઈ … Read more

કેળાના વડા – સાંજના સ્નેક્સમાં બનાવો કેળાના વડા

કેળાના ફૂલના વડા કે બનાના વડાના નામથી ઓળખાય છે. આ એક ખૂબ જ સારી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ રેસીપી તમિલનાડુમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. તમિલનાડુમાં આ કારણે તેને વજાઈપો વડાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. – સૌ પ્રથમ ચણાની દાળ અને સમારેલા લાલ મરચાને મિક્સર ગ્રાઈન્ડરના જારમાં નાખો. હવે તેમાં લસણની લવિંગ ઉમેરીને … Read more

“જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”😃😝😂🤣😜

GST એટલે? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ.કોઈ કુંવારો યુવક જ્યારે રાતે મોડો મોડો ઘરે આવે ત્યારેએને કેટલા બધા લોકોને ઘરે મોડા આવવા બદલ જવાબ આપવા પડે.બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, દાદા, દાદી બધાને મોડા આવવાનાખુલાસા કરવા પડે.હવે આ યુવકના લગ્ન થઈ જાય પછી આ કોઈને ખુલાસા કરવાનીજરૂર નહિ માત્ર પત્નીને જ મોડા આવવા બદલ ખુલાસો રજુ કરવાનો … Read more