ટીંડોળા નું શાક બનાવવાની રીત

સામગ્રી 250 ગ્રામ ટીંડોળા 2 ચમચી તેલ 1/4 ચમચી રાઈ અને જીરું ડુંગળી: 1 (મધ્યમ કદ, બારીક સમારેલી) – ટામેટા: 1 (સમારેલું) – લીલા મરચા : 1 (ઝીણું સમારેલું) 1 ચમચી તલ 2 ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરૂ 1/4 ચમચી હળદર 1 ચમચી ખાંડ મીઠું સ્વાદ પ્રમાણે બનાવવાની રીત – ટીંડોળાનું શાક બનાવવા માટે … Read more

હોડીને બદલે પલંગ બનાવવા માંડ્યો !😅😝😂😜🤣🤪

સ્ટેપ (૧) અપની સાંસ રોક લીજિએ…. સ્ટેપ (૨) ધડકને થામ લીજિએ… સ્ટેપ (૩) દિલ કી ગહરાઈ સે અપની બીબી કા નામલીજિએ…. સ્ટેપ (૪) અભી યે સબ નાટક બંધ કરકે વાપસ‘નોર્મલ’ હો જાઈએ !યે કોઈ પાગલખાના નહીં હૈ…😅😝😂😜🤣🤪 એક વહાણ ડૂબી ગયું, એમાંથી એક જ માણસ બચ્યો.એ તરતો તરતો એક ટાપુ પર પહોચ્યો. મહિના-બે મહિના પછી … Read more

સ્વીટ બ્રેડ રોલ બનાવવાની રીત

સામગ્રી: 4-5 બ્રેડ સ્લાઈસ 1/2 કપ ખાંડ 1/2 કપ ક્રીમ 1/4 કપ સૂકા ફળો (કાજુ, બદામ, કિસમિસ) 1/4 ચમચી એલચી પાવડર 1 ટેબલસ્પૂન ઘી બનાવવાની રીત બ્રેડના ટુકડામાંથી ક્રસ્ટ (બ્રાઉન ભાગ) કાઢી લો અને તેને રોલિંગ પિન વડે રોલ આઉટ કરો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખાંડ, ક્રીમ, ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર નાખો. … Read more

‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’😅😝😂😜🤣🤪

ભારત કી પુરાની હૈ રીત… લડકી અગર અપની મરજી સે પટે તો ‘પ્યાર’ અગર દોસ્ત લોગ પટા દે તો ‘ઉપહાર’, ઘરવાલે લા કે દે તો ‘સંસ્કાર’…. ઔર અગર ખુદ પટા કે લાઓ તો ‘હાહાકાર’ !😅😝😂😜🤣🤪 એક છોકરો છોકરી જોવા ગયો. છોકરીવાળાએ પૂછ્યું :‘બેટા, ડ્રીંક્સ લે છે ?’‘હા !’‘સિગારેટ પીએ છે ?’‘હા ! રોજ !’‘જુગાર રમવાની, … Read more

ચીઝ બોલ બનાવવાની રીત

ચીઝ બોલ માટેની સામગ્રી: 200 ગ્રામ ચીઝ (છીણેલું) 1 કપ બ્રેડના ટુકડા 1/2 કપ લોટ 1/2 કપ દૂધ 1/4 કપ લીલું મરચું (બારીક સમારેલ) 1/4 કપ કોથમીર (ઝીણી સમારેલી) સ્વાદ માટે મીઠું અને મરી તળવા માટે તેલ ચીઝ બોલ બનાવવાની રીત: એક બાઉલમાં ચીઝ, લીલા મરચાં, લીલા ધાણા, મીઠું અને કાળા મરી ઉમેરો. મિશ્રણને સારી … Read more

હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’😅😝😂😜🤣🤪

વડીલ જૂનો જમાનો યાદ કરીને કહેતા હતા : ‘આ હાહાહા…એ શું જમાનો હતો !મારી માં મને ૧૦ રૂપિયા લઈને બજારમાં મોકલતી….અને હું એમાંથી કરિયાણું, શાક, દૂધ અને સાબુની ગોટીલઇ આવતો !’ આ સાંભળીને આજનો યુવાન કહે : ‘કાકા,આજે એવું ના કરી શકાય.કારણ કે મોલમાં બધે છૂપા કેમેરા રાખેલા હોય છે !’😅😝😂😜🤣🤪 નોકરીયાત : ‘બોસ,મને પગારવધારો … Read more

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત

સામગ્રી એક વાટકી સીંગદાણા લસણની સાતથી આઠ લવિંગ બે થી ત્રણ લીલા મરચા બારીક સમારેલા એક ચમચી રાઈ ચાર થી પાંચ લીમડો સ્વાદ મુજબ મીઠું બે થી ત્રણ ચમચી તેલ જરૂરિયાત મુજબ પાણી બનાવવાની રીત – એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા રાખો. – પેન ગરમ થતા તેમાં સીંગદાણા નાખીને સૂકવીને તળી લો અને … Read more

‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,😅😝😂😜🤣🤪

સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા. પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનુંઆખું નામ લખવાનું હતું. સરે સપ્લીમેન્ટરી જોઇને પૂછ્યું : ‘ઓયે તુમનેઅપને બાપ કે નામ અલગ અલગ કયું લિખે હૈ ?’ ‘ક્યાં કરતા ?સેમ તું સેમ લિખતા તો આપ બોલતે, કોપી મારતા હૈ !’😅😝😂😜🤣🤪 ‘યાર બંતા,તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી … Read more

વરસાદમાં ઝટપટ બનાવી લો આ ટેસ્ટી પુરી

પનીર પુરી એક બાઉલમાં લોટ, રવો, જીરું, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો. તેમાં છીણેલું પનીર અને લીલા મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.પસંદ મુજબ કોથમીર પણ નાખી શકો છો. ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધો. લોટને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો. તેલ ગરમ કરો અને કણકની નાની પુરીઓ વાળી લો. મગ દાળ … Read more

બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔😃😝😂🤣😜

મારી જીન્દગીની સૌથીહાસ્યાસ્પદ પળ કઈ હતી??જયારે મને પરીક્ષામાંશું લખવું એની સમજનહોતી પડી રહી ….અને😤સુપર-વાયઝર મારી પાસેઆવીને કહે…….☝“સીધો બેસ, પાછળ વાળો જોવે છે”…😃😝😂🤣😜 બાપાજી નુ શ્રદ્ધહતુ…બા તેના છોકરા ને કહે છે…:જા ધાબે જોય આવ કે(કાગડો)તારા બાપાજી આયા કે નય? છોકરો ધાબે જયને આયો…:બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔બા…..:આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જગમતી હતી મરી … Read more