સાત અમર ચિરંજીવીઓ માનાં એક ‘બુધ્ધિમતાં વરિષ્ઠં’ શ્રી હનુમાન.
સાત અમર ચિરંજીવીઓ માનાં એક : શ્રીરામનાં પરમ ભક્ત. ધીર, પ્રાજ્ઞા, વીર અને રાજનીતિ નિપુણ, બળબુધ્ધિ, સંપન્ન અને આજીવન બ્રહ્મચારી, માનસ શાસ્ત્ર સાહિત્ય, તત્વજ્ઞાાન અને વ્યાકરણનાં પ્રખર જ્ઞાાતા : પ્રત્યુત્પન્નમતિ અને છતાં નિરાભિમાની પવનપુત્ર હનુમાનજીનું ભારતભરનાં માનવહૃદયોમાં શ્રીરામનાં જેટલું જ આદરણ્ય સ્થાન રહ્યું છે. નંદી વગરનું જેમ શિવાલય ન હોઈ શકે ! તેમ હનુમાનજીની મૂર્તિ … Read more