આ વિધિથી કરો અષ્ટલક્ષ્મી આરાધના, મનોકામના ઝડપથી પૂર્ણ થશે !

માતા લક્ષ્મી એટલે તો સુખ અને સમૃદ્ધિના અધિષ્ઠાત્રી. દરેક મનુષ્યની ઝંખના હોય છે કે દેવી લક્ષ્મીની કૃપા સદૈવ તેના અને તેના પરિવાર પર અકબંધ રહે. અને તેના ઘરમાં ક્યારેય નાણાંની ખોટ ન વર્તાય. એ જ કારણ છે કે ભક્તો સદૈવ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા જ રહે છે. ત્યારે અમારે આજે એક … Read more

મારી પાડોશણને ખુબ બળતરા થાય.😅😝😂😜🤣🤪

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ ન કરાવી હોત તોહવે પછીની ગાડી માટેઆપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅😝😂😜🤣🤪 દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું? સ્ત્રી : ભાઈ, એવો … Read more

મંગળવારનું મારુતિનું વ્રત જીવનના તમામ કષ્ટો દૂર કરશે ! શુભ વ્રતનો મહિમા જાણો

હનુમાનજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. શક્તિ, ભક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે હનુમાનજી. માન્યતા અનુસાર હનુમાનજીએ પ્રભુ રામને એક વચન આપ્યું હતું કે તે પૃથ્વી પર અદૃશ્ય રૂપમાં રહીને શ્રીરામનું સ્મરણ કરતા કરતા મહાપ્રલય સુધી તેમનો નામ જાપ કરશે. એટલે જ એવી માન્યતા છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે હાજર છે. જો હનુમાનજીને … Read more

ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.😅😝😂😜🤣🤪

છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : એટલેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.😅😝😂😜🤣🤪 ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના … Read more

બ્લડ પ્રેશરના કારણો, લક્ષણો અને સારવાર

આજકાલની વ્યસ્ત લાઈફટાઈમમાં ગંભીર સમસ્યા એવી બ્લડ પ્રેશર સામાન્ય બની ગઈ છે. ભારતમાં 20 કરોડથી વધુ લોકો બીપીથી પરેશાન છે. ત્યારે જાણો બીપીના કારણો, લક્ષણો અને સારવાર. શું છે બ્લડ પ્રેશર? બીપીના કારણો બીપીના લક્ષણો સામાન્ય રીતે બીપી (BP)ના દર્દીઓમાં નીચેના લક્ષણો જોવા મળે છે. બીપી (BP) માટે ઘરગથ્થુ ઉપચાર લીંબુદરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં … Read more

બીજી વખત ???!!!😅😝😂😜🤣🤪

એક યુવતી….ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની સહેલી ને કે,“ચલ હું ફોન રાખું છું …લિફ્ટમાં એક મસ્ત હેન્ડસમની કમ્પની મળી ગયી છેતેની સાથે વાત કરુ હવે, By.. C.. U” હું… કાઈ બોલું…વિચારું એ પેલા જ મારી બાજુ જોઇને હસતા હસતા બોલી… “સોરી હો… અંકલ”આ મારી ફ્રેન્ડ ક્યારની … Read more

વાળના વિકાસ માટે આ હેર કેર રૂટીન અપનાવો, વાળ પણ મજબૂત બનશે

વધતું પ્રદુષણ, સ્ટ્રેસ અને ખરાબ ખાવાની આદતોની વાળ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે વાળ ખરવા, તૂટવા અને ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. સ્વસ્થ અને મજબૂત વાળ મેળવવા માટે, તમારે તમારા વાળની સંભાળ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત સ્કેલ્પ મસાજ જેવા ઉપાય અપનાવીને વાળને જરૂરી … Read more

સુલભ સૌચાલય ખોલી નાખ.😅😝😂😜🤣🤪

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએસૂર્યોદયના સમયે માથાબોળ નાહીનેભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીનેએના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોનેહટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપેત્યારે જેટલું પાણી ઊડે…એટલો વરસાદ અમારે ત્યાં પડે છે😆😆😆🤣 🌩🌦 “આજથી પાણી મૂક્યું, ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈકવિને પૂછવું નહીં કેતમારે ત્યાં વરસાદ આવી ગ્યો કે નહીં?”😅😝😂😜🤣🤪 … Read more

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે લસણ, તજ અને લવિંગનું એકસાથે સેવન કરો, તમને ફાયદો થશે

આધુનિક જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર વધવું સામાન્ય બની ગયું છે, જે હૃદય રોગનું મુખ્ય કારણ બની શકે છે. આવી સ્થિતિમાં શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી છે કે તમે સ્વસ્થ જીવનશૈલી જાળવો અને તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો, જે શરીરને પોષણ પ્રદાન કરે. કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે … Read more

આજે તમે એક ખાશો કે બે ????😅😝😂😜🤣🤪

બહુ હ્રદય સ્પર્શી સંદેશ. મે મારા મિત્ર ને ફોન કર્યો : ભાઈ,તારી marriage anniversary ક્યારે છે? મિત્ર: ઉભો રે, વાસણ જ ધોઉ છું,લોટા પર તારીખ લખી હશે,જોઇ ને કહું..😅😝😂😜🤣🤪 પત્ની:( રોટલી વણતી વણતી હાથમાંવેલણ સાથે રસોડામાંથી બહાર આવી), આજે તમે એક ખાશો કે બે ???? પતિ એ કીધું….., : તું પરોઠું , રોટલી કે ભાખરી, … Read more