રોહિત શર્મા પાસે અજિત વાડેકરને પાછળ છોડવાની સુવર્ણ તક છે, આ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં અજાયબી કરશે.

ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ શ્રેણીમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે એક ખાસ રેકોર્ડ … Read more

તે મારી સાથે ઝગડી પણ ખરી.😅😝😂😜🤣🤪

રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.રમેશ : પણ,હવે આટલું ગભરાવાની શું જરૂર છે?સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છેત્યારે એ વિચારીનેમારો પરસેવો છૂટી જાય છે કે,તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : … Read more

ટી-20 મહિલા વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, જાણો કોને મળી કેપ્ટનશીપ?

આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે. ઓક્ટોબરમાં રમાનાર આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો પરંતુ હવે તેની યજમાની યુએઈમાં થવાની છે. રાજકીય ઉથલપાથલના કારણે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. Introducing … Read more

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪 બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? મેં … Read more

એમી જેક્સને એડ વેસ્ટવિક સાથે કર્યાં લગ્ન, 2 વર્ષથી સિંગરને કરી રહી હતી ડેટ

એક્ટ્રેસ એમી જેક્સન બ્રિટિશ એક્ટર અને મ્યૂઝિશિયન એડ વેસ્ટવિક સાથે લગ્ન કરી લીધાં છે. એમી અને એડે ઇટલીનાં અમાલ્ફી બીચ પર ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં. લગ્નમાં એમીનો 5 વર્ષનો દીકરો એન્ડ્રિયાસ પણ શામેલ થયો. એમી અને એડવર્ડે એમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની પહેલી તસવીર શેર કરી છે. બન્નેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં છે. જોઇન્ટ … Read more

તમારા વગર જી નહી લાગતું🤪😜😝🤣😂😅

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે કાલે મેં મજાકમાં કીધું કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ હવે એ અડધી સેલેરી માંગી રહી છે આવું પણ કોઈ કરે છે!!!🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી Zee નહી લગેતો સ્ટાર પ્લસ અને સોની જોઈલે એ પણ સારા ચેનલ … Read more

મને કાચિંડાની જેમ પોતાને બદલવાનું ગમે છે

રાજકુમાર રાવને કોઈ ટૅગના ગુલામ નથી બનવું. એક કલાકાર હોવાથી તેને પોતાને કાચિંડાની જેમ બદલવાનું ગમે છે. તે હાલમાં ‘સ્ત્રી 2’ની સફળતાને માણી રહ્યો છે. રાજકુમારને કહેવામાં આવ્યું કે મોટા સ્ટાર્સ સાથે એક શબ્દ જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે શાહરુખ ખાન સાથે પ્રેમ શબ્દ સંકળાયેલો છે. તો તને કયા શબ્દ સાથે જોડાવાનું ગમશે? એનો જવાબ … Read more

11 લોકો નહી મળતા🤪😜😝🤣😂😅

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતા !! ત્યારે સોહન બોલ્યો – … Read more

સ્ત્રી 2ની સફળતા ફળી અભિષેક બૅનરજીને એકસાથે ત્રણ પ્રોજેક્ટની થઈ ઑફર

અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી 2’ દ્વારા તકના નવા માર્ગ ખૂલી ગયા છે. તેનું કહેવું છે કે આ ફિલ્મની સફળતાને કારણે તેને ત્રણ પ્રોજેક્ટની ઑફર મળી છે. તે ‘વેદા’માં પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જોકે ખાસ કોઈ કમાલ નથી કરી શકી, પરંતુ ‘સ્ત્રી 2’ની સફળતા તેને ફળી છે એમ કહી શકાય. ઑફર વિશે અભિષેક … Read more

આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .🤪😜😝🤣😂😅

માં ગભરાતી દીકરાને ફોન કર્યો.દીકરા જલ્દી ઘરે આવ વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે… આંખો ટેઢી, મોઢું- ટેડું અનેઆંખો બહાર નિકળી છે !! દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.🤪😜😝🤣😂😅 દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તોઆખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . . તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,સવારથી મારો … Read more