TV Couple ના લગ્ન તૂટવાની અણી પર હતા, રિયાલિટી શોમાં કેવી રીતે થયું સમાધાન?
રૂબિના દિલાઈક અને અભિનવ શુક્લા ‘બિગ બોસ 14’ માં સાથે દેખાયા હતા. શોમાં આવતા પહેલા બંને છૂટાછેડા લેવાના હતા, પરંતુ સલમાન ખાને રૂબીના અને અભિનવને તેમના લગ્ન બચાવવામાં મદદ કરી. બિગ બોસ એક ટોચનો રિયાલિટી શો છે જેમાં સેલિબ્રિટી અને વિવાદાસ્પદ વ્યક્તિત્વ ઘરમાં રહેવા માટે એકબીજાના મિત્ર બની જાય છે અથવા તો દુશ્મન બની જાય છે. … Read more