હું મારી માને ઘરે જતી રહીશ.’😅😝😂😜🤣🤪

મારી પત્ની પહેલાં ચોવીસે કલાકસિતાર વગાડ-વગાડ કરતી હતી,પણ હવે નથી વગાડતી.’ કેમ ? કેમ કે હવે તેને બાળક આવ્યું છે.’ તો તો બાળક ભગવાનની અમુલ્ય ભેટ છેએ વાત સાચી, ખરું ને ?’😅😝😂😜🤣🤪 બે પતિ-પત્ની કંઈ વાતથી ઝઘડ્યા. પત્ની ધમકી આપતાં બોલી :‘તમે આમને આમ વર્તશો તોહું મારી માને ઘરે જતી રહીશ.’ પતિ : ધમકી આપે … Read more

શ્રી કૃષ્ણને પંજીરીનો ભોગ કેમ ધરવામાં આવે છે?

જનમાષ્ટમી 2024: 26મી ઓગસ્ટ એટલે કે સોમવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ શ્રી કૃષ્ણ મંદિરોમાં શરૂ થઈ ગઈ છે. રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મ સમયે વિશેષ આરતી કરવામાં આવશે. આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને માખણ, મિશ્રી અને લાડુ સહિત અન્ય ઘણી વસ્તુઓ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. … Read more

મારો હાથ છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ બંને પગમાંબે જુદા જુદા રંગના મોજા પહેર્યા હતા.એ જોઈને તેના ઓંળખીતાએપૂછ્યું : ‘એ ભાઈ… આ… શું છે ?’જવાબમાં પેલા ભાઈ બોલ્યા :‘દુકાનદારે મને છેતરી લીધો.હરામખોર દુકાનદારે આવી એક નહિપણ બે જોડી મોજાની મને આપી છે,આવી જ એક બીજી જોડ ઘેર પડી છે.’😅😝😂😜🤣🤣 પ્રોફેસર : આજે મારા ગજવામાંથી કોઈએપાકીટ ચોરી લીધું. પત્ની : સજું … Read more

જન્માષ્ટમી પૂજાનો શુભ સમય કયો છે?

જન્માષ્ટમી 2024 પૂજા સમય: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાની વદ પક્ષની અષ્ટમી તારીખે રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ વખતે રોહિણી નક્ષત્ર સોમવાર અને મંગળવાર બંને પર આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ વર્ષે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલની વિશેષ પૂજા કરવામાં … Read more

‘કયા ગધેડાએ તને આવું શીખવાડ્યું .’😅😝😂😜🤣🤪

દર્દી : ‘ડોક્ટર સાહેબ ! મને ભૂખ નથી લાગતી.’ડોક્ટર : ‘સારું,તમે મને એ બતાવો કે કાલે તમે શું ખાધું હતું ?’દર્દી : સવારે નવ વાગ્યે અડધો કિલો હલાવો,દસ વાગે આઠ-દસ કેરીઓ,અગિયાર વાગ્યે દસ રોટલી અને ચોખા,એક વાગ્યે થોડી મીઠાઈ,ત્રણ વાગ્યે ચાર સફરજન,ચાર વાગ્યે સાત લાડુ અને પાંચ વાગ્યે ચા-બિસ્કીટ.ડોક્ટર : ‘તો પછી હવે બાકી શું … Read more

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, કાન્હાની પૂજા માટે આ છે શુભ મુહૂર્ત, નોંધી લો

હિંદુ ધર્મમાં દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી (Janmashatami 2024) પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર મનાવવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. ત્યારે જાણો જન્માષ્ટમીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત (Janmashtami … Read more

‘એક વરસ બાદ લોકો કહેતા હશે😅😝😂😜🤣🤪

એક જુગારીએ બીજા જુગારીને કહ્યું :‘મારી સમજમાં એ નથી આવતું કેમારી સાથે જુગાર રમવામાં તું દર વખતેજીતી જાય છે,પરંતુ રેસ માં કેમ હારી જાય છે ?’ બીજા જુગારીએ ચોખવટ કરી :‘વાત એમ છે કે હું રેસમાં ઘોડાનેબેવકૂફ નથી બનાવી શકતો એટલે.’😅😝😂😜🤣🤪 એક લેખકે પોતાના મકાન માલિકને કહ્યું :‘એક વરસ બાદ લોકો કહેતા હશેઆ મકાનમાં દેશના … Read more

MS Dhoni સહિત આ 4-દિગ્ગજોને ના મળ્યું ફેરવેલ, છેલ્લી મેચ માટે તરસ્યા!

ભારતીય ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ક્રિકેટના મેદાન પર ઘણું બધું મેળવ્યું છે. તે લાંબા સમયથી ટીમનો નિયમિત ટીમનો ભાગ છે. આ પછી પણ તેને વિદાય મેચમાં તક મળી ન હતી. આ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો ચાલો ભારતના 4 આધુનિક દિવસના મહાન ખેલાડીઓ પર એક નજર કરીએ જેમને … Read more

બાપુજી : પેરવાના તો મારે છે…😅😝😂😜🤣🤪

રધો : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો : એ એક નાની બચત યોજના છેજેનાથી રવિવારના ખોટા ખર્ચાઓથીછુટકારો મળે છે.😲😅😝😂😜🤣🤪 બાપુજી : રઘા જો હું તારા હાટુનવાં જોડા લાયવો… રધો : પણ બાપુજી,મને તો આ વધારે મોટાં લાગે છે… બાપુજી : પેરવાના … Read more

Yuvraj Singh ને મળશે મોટી જવાબદારી, પહેલીવાર આ ભૂમિકામાં આવશે નજર!

આ વખતે IPL 2025 માટે મેગા ઓક્શન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કારણે ટીમોમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. આ મેગા ઓક્શન પહેલા પણ IPL ફ્રેન્ચાઈઝી પોતાની ટીમના કેપ્ટન અને કોચની ભૂમિકાને લઈને મંથન કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન યુવરાજ સિંહ વિશે એક મોટી માહિતી સામે આવી રહી છે. દિલ્હી કેપિટલ્સમાં જોવા મળી શકે … Read more