નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કથા વાંચો, જીવનમાં આવશે ખુશીઓ, ભયથી મળશે મુક્તિ !
નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે. આ સિવાય માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી તમામ પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. માતા ચંદ્રઘંટાનાં કપાળ પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર હોય છે, … Read more