આજે શરદ પૂર્ણિમા, જાણો ખીરનું મહત્વ, શુભ સમય અને પૂજાની રીત વિશે
હિંદુ ધર્મમાં આસો મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે શરદ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેના તમામ 16 કલાએ ખીલ્યો હોય છે. આવો જાણીએ આ દિવસના મહત્વ વિશે. Sharad Purnima 2024 : શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે … Read more