ઘરમાં વાસ્તુ અનુસાર લગાવો આ તસવીરો, થવા લાગશે જીવનમાં પોઝિટિવ બદલાવ

રોજિંદા જીવનમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ખૂબ જ સકારાત્મક પરિણામો મેળવી શકે છે. લોકો પોતાના ઘરમાં અલગ-અલગ પ્રકારની તસવીરો લગાવવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. આવી સ્થિતિમાં જો તમે ફોટો પસંદ કરતી વખતે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખો છો, તો તમે તેનાથી ઘણા ફાયદા મેળવી શકો છો. કરિયરમાં … Read more

કઇ તિથિનું શ્રાધ્ધ કેવું ફળ આપે?

પુરાણોમાં દર્શાવાયું છે કે દેવકાર્ય કરતા પણ પિતૃકાર્ય વધારે મહત્ત્વનું છે. આજના સમય પ્રમાણે શ્રાદ્ધ કરવાથી જીવનના બધા જ દુખો માંથી છુટકારો મળે છે.પિતૃઓના આશીર્વાદ માટે પિતૃતર્પણ,પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી આયુષ્ય,આરોગ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ પ્રાપ્તિ થાય છે. અમાસનું શ્રાદ્ધ કરવાથી સર્વ મનોકામના સિદ્ધ થાય … Read more

શ્રાધ્ધ એટલે પિતૃયજ્ઞના 16 દિવસ

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય ક્ધયા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ … Read more

શ્રાધ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે

આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય (ગુરૂ) ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ … Read more

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને પોઝિટિવ વિચારોથી ખુબ લાભ મળે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન રહે

તા ૨૩.૯.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦ ભાદરવા સુદ વદ છઠ , રોહિણી નક્ષત્ર , સિદ્ધિ યોગ, વિષ્ટિ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા … Read more

કર્મફળના દાતા શનિ મીન રાશિમાં કરશે પ્રવેશ

યના દેવતા શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ કર્મો અનુસાર સારા અને ખરાબ પરિણામ આપે છે. કર્મના દાતા શનિનું ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને શનિની વિશેષ કૃપા મળે છે તો તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને … Read more

શારદીય નવરાત્રિ 9 દિવસ જ કેમ ઉજવાય છે?

શારદીય નવરાત્રિનો તહેવાર અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ શક્તિની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તહેવાર લોકોને આધ્યાત્મિક રીતે જાગૃત કરવાની અને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની તક પૂરી પાડે છે. નવરાત્રિ શા માટે 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે શારદીય નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપન સાથે થાય છે … Read more

12 મહિના પછી મંગળના ઘરમાં બુધનો પ્રવેશ, સોનેરી સૂરજ ઉગશે

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને વેપાર, ગણિત તર્ક, વાણી અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. તેમજ બુધ ગ્રહને જ્યોતિષમાં ગ્રહોના રાજકુમારનું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી જ્યારે પણ બુધ ગ્રહ ગોચર કરે છે. તમામ રાશિના લોકો પર સીધી અસર કરે છે. 29 ઓક્ટોબરે ગ્રહોનો રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓ … Read more

નવરાત્રિમાં સૌ પ્રથમ કોણે કર્યા 9 દિવસના ઉપવાસ ?

શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે, નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે, એક વખત શારદીય અને એક વખત ચૈત્ર નવરાત્રિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. શું તમે જાણો છો કે નવરાત્રિની શરૂઆત … Read more

ભૂલથી કરી લીધું છે તિરૂપતિ બાલાજીના ચરબી વાળા લાડુનું સેવન? તો કરી લો આ ઉપાય, શરીર થઈ જશે ફરી શુદ્ધ

તિરુપતિ બાલાજી મંદિરમાં મંદિરમાં બનવા વાળા લાડુમાં પશુઓની ચરબીનો મામલો દિવસેને દિવસે વધુ મોટો થઈ રહ્યો છે. મંદિરમાં બનવા વાળા લાડુ પ્રસાદમ ભગવાનને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ ભક્તોમાં વેચાય છે. લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો છે કે, મંદિર જેવી પવિત્ર જગ્યા પર તેઓએ પ્રસાદમાં પશુઓની ચરબી અને માછલીના તેલના લાડુનું સેવન કર્યું.હજારો … Read more