આ ખાસ પ્રસંગો પર ગંગામાં સ્નાન કરશો તો મળશે વિશેષ ફળ, જાણો શું છે મહત્વ
હિંદુ ધર્મમાં ગંગાનું પવિત્ર સ્થાન છે. શાસ્ત્રો અનુસાર, ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે, ભારતમાં ગંગા પાસે વિશ્વનો સૌથી મોટો મેળો ભરાય છે, જ્યાં કરોડો ભક્તો ગંગામાં સ્નાન કરે … Read more