શ્રીમદ ભગવત ગીતાના આ 10 ઉપદેશ બદલી દેશે તમારું જીવન, હંમેશા રાખો યાદ
દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે જ છે. તડકા અને છાયાની જેમ સુખ અને દુઃખ પણ આપણા જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે વ્યક્તિ મુશ્કેલ સમય અને પરિસ્થિતિઓમાંથી પસાર થતો હોય ત્યારે તેણે ધીરજ રાખવી જરૂરી છે. મનમાં ધીરજ અને વિશ્વાસ વધે તેવી વાતો ભગવાન શ્રીકૃષ્ણએ ભાગવત ગીતામાં કહેલી છે. શ્રી કૃષ્ણએ ભગવત ગીતાના માધ્યમથી દુનિયાભરના … Read more