દોઢ દિવસે ગણેશ વિસર્જન માટેનો શું છે નિયમ, શું શું કરવું જરૂરી ? જાણો
આજે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, આગામી 10 દિવસ સુધી ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થતો ગણેશ ચતુર્થીનો આ તહેવાર ખૂબ જ વિશેષ છે. આ દિવસને ગણેશ (ગણેશ જી) જન્મજયંતિ … Read more