માતા લક્ષ્‍‍મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો ઘરમાં રાખો આ વસ્તુઓ

ધનની દેવી માતા લક્ષ્‍મીની પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્‍મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો દેવી લક્ષ્‍મી સાથે જોડાયેલી આ વસ્તુઓ તમારા ઘરમાં રાખવી જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમના પર દેવી લક્ષ્‍મીની કૃપા બનેલી રહે, માતા લક્ષ્‍મીની … Read more

ગણપતિજીના આ 3 મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત, પૂજા કરનારની મનોકામના 100 ટકા થાય પુરી

ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી પર્વનું વિશેષ મહત્વ છે. ગણેશોત્સવ મહત્વના તહેવારમાંથી એક છે. 10 દિવસ ચાલતા આ તહેવારની ઉજવણી મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના દરેક રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ઉજવાશે. ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. ત્યારે આજે તમને … Read more

બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિના લોકો પર રીતસર થશે ધનનો વરસાદ

જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક ગ્રહનું પોતાનું અલગ મહત્વ છે. આ દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોનું રાશિ પરિવર્તન બધી જ રાશિઓને અસર કરે છે. આ ક્રમમાં હવે સપ્ટેમ્બર મહિનામાં બુદ્ધિ અને જ્ઞાન આપનાર બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કારણે ત્રણ રાશિના લોકોના જીવનમાં સુખદ પરિવર્તન આવશે. … Read more

કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

બધા જ ગ્રહોનું કેન્દ્રીય સંચાલન સૂર્યના નેતૃત્વમાં થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. જેના કારણે સૂર્યને ગ્રહોના સ્વામી પણ કહેવાય છે. સૂર્ય નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેમાં 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી … Read more

શુક્રવારે માતા લક્ષ્‍‍મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, તુરંત સર્જાશે ધનપ્રાપ્તિના યોગ

શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્‍મી ધન આપનાર દેવી છે. તેમના આશીર્વાદ મળી જાય તો ઘરમાં ધાન્યની ખામી સર્જાતી નથી. માં લક્ષ્‍મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ ઉત્તમ છે. શુક્રવારના દિવસે શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્‍મીની પૂજા થાય છે ત્યાં સુખ-શાંતિ બની રહે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સંબંધિત પણ … Read more

ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિ

ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચતુર્થીની તિથિથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરે ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. અનંત ચૌદસના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024 અને શનિવારે ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. કહેવાય છે … Read more

સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે વિષ્ણુના બીજા અવતારની કથા, આ સ્વરૂપની પૂજા કરવાથી નથી આવતી ધનની કમી

ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર છે, જેમાંથી એક કૂર્મ એટલે કે કાચબાનો અવતાર છે. કૂર્મ અવતાર કયા નંબરનો અવતાર છે તે અંગે પુરાણોમાં જુદી-જુદી વાતો કહેવામાં આવી છે. નરસિંહ પુરાણ અનુસાર, કૂર્મ અવતાર ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. કછપ એટલે કે કૂર્મ જયંતિ વૈશાખ … Read more

ગણેશજીની મૂર્તિમાં સૂંઢની દિશા ક્યાં હોવી જોઈએ? આને લગતા વાસ્તુ નિયમો વાંચો

શનિવાર, 7 સપ્ટેમ્બર, 2024 ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ જન્મોત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી ચાલે છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં, ગણેશ ચતુર્થીના દિવસે, ભગવાન ગણપતિની માટીની મૂર્તિ લાવવામાં આવે છે અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવે … Read more

રાધા અષ્ટમી પર આ યોગમાં પૂજા કરશો તો પ્રસન્ન થશે ભગવાન શ્રી કૃષ્ણ, જાણો શુભ સમય

હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીની સાથે રાધા અષ્ટમીનું પણ ઘણું મહત્ત્વ છે. આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી આવે છે. એવું માનવામાં આવે છે કે રાધા અષ્ટમી શ્રીજી રાધા રાણીના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે.રાધેરાણીનો જન્મ આ દિવસે થયો હતો. આ જ કારણ છે કે દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધેરાણી અને … Read more

વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યમાં સાનુકૂળતા રહેશે, જાણો તમારું આજનું 6 સપ્ટેમ્બર,2024નું રાશિફળ

મેષ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. વૃષભ : આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. મિથુન : જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. મિત્ર વર્ગની ચિંતા રહે. કર્ક : સંયુક્ત ધંધામાં … Read more