આજનુ તારીખ 6/9/2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

હરિતાલિકા – કૈવડા ત્રીજ દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ. રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ. અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૦ મિ. સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ. મુંબઈ સૂર્યોદય : ૬ … Read more

જાણો, ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ગુજરાતી કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, બાપ્પાની પૂજા યોગ્ય રીતે કરવાની પરંપરા છે. ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા બાપ્પાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓની પૂજા કર્યા પછી જ તેમની … Read more

શ્રાદ્ધ પક્ષ પહેલા ઘરમાં આ ઘટનાઓ બનવી પિતૃ દોષનો સંકેત હોઈ શકે છે

પિતૃ દોષ એ જ્યોતિષ શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ખ્યાલ છે. એવું માનવામાં આવે છે કે તે પૂર્વજોની અસ્થિર આત્માઓમાંથી ઉદ્દભવ્યું છે જેઓ તેમના જીવનકાળ દરમિયાન અથવા જીવન પછીના ધાર્મિક વિધિઓ દરમિયાન યોગ્ય રીતે પ્રસન્ન થયા ન હતા. એટલે કે જ્યારે મૃતકના અંતિમ સંસ્કાર અથવા તેનાથી સંબંધિત અન્ય કોઈ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો તમારા … Read more

વૃષભ રાશિને અટવાયેલા પૈસા મળશે, કર્ક રાશિને પારિવારિક મતભેદો દૂર થશે

મેષ રાશિમેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવનો રહેશે. શારીરિક પીડાથી પરેશાન રહેશો. કોઈ કામ કરવાનું મન નહિ થાય. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. અત્યારે કોઈ નવું કામ શરૂ ન કરવું. વૃષભ રાશિસ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. અનિચ્છનીય તણાવથી બચવું પડશે. વેપારમાં પ્રતિસ્પર્ધીથી નુકસાન … Read more

ગણેશ ઉત્સવના પ્રસંગે 10 દિવસ સુધી શ્રી ગણેશને મોદકના વિવિધ વેરાયટીનો ભોગ ધરો

મોદકને પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ભગવાન ગણેશના સૌથી પસંદગીના મિષ્ઠાન માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi 2024)થી શરૂ થઈ 10 દિવસ સુધી દેશભરમાં ગણેશોત્સવની ધૂમ રહે છે. આ સંજોગોમાં પૂજા-પાઠ સાથે સાથે ભગવાન ગણેશને દરરોજ અલગ-અલગ પ્રકારના ભોગ (Ganesh Chaturthi 2024 Bhog) પણ અર્પીત કરવામાં આવે છે. આ લેખમાં આપણે બપ્પાના અતી પ્રિય મોદકની 10 વેરાયરી … Read more

ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને સમર્પિત કરો આ 8 ખાસ વસ્તુઓ, સંપત્તિ અને મનોકામના થશે પૂરી!

શનિવારથી ગણેશોત્સવ 2024ની શરૂઆત થઈ રહી છે અને ગણેશજીની પૂજા માટે વિશેષ 10 દિવસ સુધી થશે. 17 સપ્ટેમ્બર સુધી ગણપતીજી ભક્તોના ઘરે રહેશે. 10 દિવસના આ પર્વ પ્રસંગે તમે ગણપતિ બાપાને ખુશ કરવા માટે કોઈને કોઈ વસ્તુ અર્પી શકો છો. આ ચીજવસ્તુઓને અર્પિત કરવાથી ભગવાન ગણેશ જલ્દીથી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ કે કઈ-કઈ વસ્તુઓને … Read more

પિતૃઓને ખુશ કરવા કરો બસ આટલું, પ્રસન્ન થઈ સુખ-સમૃદ્ધિથી ભરી દેશે ઘર

જ્યોતિષ શાસ્ત્રમાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવાસ્યા પર સમાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ વિધિ 29 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આ 16 દિવસોમાં પિતૃઓની યાદમાં તર્પણ, શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થઈને … Read more

કોઈ પણ પ્રકારનો રત્ન પહેર્યા વગર માત્ર 43 દિવસમાં બની જશો ધનવાન!

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ ખુબ મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ધન, વૈભવ, સુખ, સૌંદર્ય અને પ્રેમ જેવા જીવનના મહત્વપૂર્ણ પહેલુઓ પર શુક્ર ગ્રહનો સૌથી વધુ અને સીધો પ્રભાવ પડે છે. જ્યોતિષ અનુસાર, કુંડળીમાં શુક્રની સ્થિતિના કારણે આ ગ્રહનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારે દેખાય છે. કુંડળીમાં શુક્ર મજબૂત હોવા પર વ્યક્તિને ધન, સંપત્તિ … Read more

ગણેશોત્સવ દરમિયાન ઘરમાં કેટલા દિવસ સુધી રાખવી ગણપતિજીની મૂર્તિ?

સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને ધાર્મિક વિધિઓ અનુસાર તેમની પૂજા કરે છે. તેમજ ગણપતિનું વિસર્જન 10માં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છે … Read more

12 રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ? વાંચો 5 સપ્ટેમ્બરનુ રાશિફળ

મેષ – ગણેશજી કહે છે કે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે. કાર્યસ્થળ પર પડકારોનો આવવાથી માનસિક તણાવ વધી શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારો. અંગત જીવનમાં મૂંઝવણ અનુભવશો. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. કોઈ જૂના મિત્રને મળવાથી થોડી રાહત મળશે. સ્વાસ્થ્યના સંદર્ભમાં સાવચેત રહો, અને … Read more