આ રાશિના જાતકોની આજે વિદેશ પ્રવાસના સંકેત મળી શકે

મકર રાશિ :- આજનો દિવસ તમારા માટે સામાન્ય સુખ અને પ્રગતિનો દિવસ રહેશે. મહત્વપૂર્ણ કાર્યમાં કોઈ પણ મોટો નિર્ણય તમારા અંગત સંજોગોને ધ્યાનમાં રાખીને જ લો. સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ જાગૃત રહો. તમારું વર્તન સારું બનાવવાનો પ્રયાસ કરો. તમારું મહત્વનું કામ બીજા પર ન છોડો. વિદેશ પ્રવાસની ઈચ્છા પૂરી થઈ શકે છે. અથવા લાંબા અંતરની … Read more

તા. 4 સપ્ટેમ્બર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે ફાયદો

મેષ રાશી વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.આવકના માર્ગમાં વધારો થશે.શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી. વૃષભ રાશી તમે તમારી વાણીથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. આવકના માર્ગમાં વધારો થશે. મિથુન રાશી કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ … Read more

ભગવાન ગણેશ એ ઉંદરને કેમ બનાવ્યું પોતાનું વાહન? જાણો આ પૌરાણિક કથા

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો તે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. જેમ તમામ દેવી-દેવતાઓ પાસે એક વિશેષ વાહન છે – જેમ મા દુર્ગા સિંહ પર સવારી કરે છે, ભગવાન શિવનું વાહન નંદી છે, … Read more

ગણેશ ચતુર્થી પહેલા ખરીદો આ વસ્તુઓ, મળશે શુભ પરિણામ

 હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે બાપ્પાની વિધિવત પૂજા કરવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ગણેશ ઉત્સવ 07 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં … Read more

ગણેશ ચતુર્થીના દિવસે ઘરનું કયું સ્થાન બાપ્પાની સ્થાપના માટે સૌથી વધુ શુભ છે?

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ રહી છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી ભવ્ય સેવા-પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, પરંતુ … Read more

ક્યારે શરૂ થઈ રહ્યા છે શ્રાદ્ધ? જાણો તારીખ અને શ્રાદ્ધની તિથિઓ

હિંદુ ધર્મ પ્રમાણે, પિતૃ પક્ષ (Pitru Paksha 2024) એટલે કે શ્રાદ્ધ (Shradh 2024) ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને અશ્વિન માસની અમાવાસ્યા પર સમાપ્ત થાય છે. આ વર્ષે શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. જાણો શ્રાદ્ધ 2024ની તારીખ અને તિથિઓ. શ્રાદ્ધ દરમિયાન શુભ અને મંગલ કાર્યો જેવા કે, લગ્ન, સગાઈ, … Read more

કેવી રીતે થાય સિદ્ધિવિનાયક મંદિરના દર્શન? ક્યાથી મળશે પ્રવેશ

7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દિવસે ગણેશ ચતુર્થી છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીએ માતા પાર્વતીને ત્યાં ભગવાન ગણેશનો જન્મ થયો હતો, તેથી આ તારીખ તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે 10 દિવસીય ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનું પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં આવેલું છે … Read more

ખુબજ શુભ યોગ બુધાદિત્ય રાજયોગ કરશે આ રાશિને માલામાલ

કેટલાક રાજયોગોનું વર્ણન જ્યોતિષમાં કરવામાં આવ્યું છે. જેની કુંડળીમાં હાજરી વ્યક્તિને માન, પ્રતિષ્ઠા અને ભૌતિક સુખ આપે છે. અહીં આપણે બુધાદિત્ય રાજયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સૂર્ય અને બુધના સંયોગથી બને છે. ગ્રહોના રાજા સૂર્ય ભગવાન 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેમજ 23 સપ્ટેમ્બરે બુધ ગ્રહ કન્યા રાશિમાં … Read more

લાંબા સમય પછી બુધની પોતાના ઘરમાં વાપસી

વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ ગ્રહને વાણી, શેરબજાર, અર્થવ્યવસ્થા, બેંકિંગ, ગણિત અને વેપારનો કર્તા માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ બુધની ગતિમાં ફેરફાર થાય છે, ત્યારે તેની આ ક્ષેત્ર પર વિશેષ અસર પડે છે. બુધ 23 સપ્ટેમ્બરે પોતાની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધ એક વર્ષ પછી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે … Read more

આ ત્રણ રાશિ પર ગણેશજીની વિશેષ કૃપા,ધન-સંપત્તિમાં રહે અવ્વલ

સનાતન ધર્મના લોકો માટે ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન ગણેશનું પ્રથમ સ્થાન છે. ગેણશજીને પ્રથમ પૂજનીય કહેવાયા છે તેથી, તેમની પૂજા કર્યા પછી જ ભક્ત અન્ય ભગવાનની પૂજા કરવાનું શરૂ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરે છે, તેમના દરેક દુ:ખ અને પીડા ભગવાન દૂર … Read more