કર્ક સહિત આ રાશિની ચમકશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે માર્ગી અને વક્રી થાય છે. આ તમામની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર દેખાશે. ગુરુ 9 ઓક્ટોબરના રોજ સવારે 10:01 વાગ્યાથી વૃષભ રાશિમાં ગોચર કરશે અને આવતા વર્ષે 5 ફેબ્રુઆરી સુધી આ સ્થિતિમાં વૃષભ રાશિમાં ગોચર કરશે. કેટલીક રાશિઓ માટે સારા સમયની શરૂઆત થઈ શકે છે. તેમજ આ … Read more

સપ્ટેમ્બરમાં 3 મોટા ગ્રહોનું ગોચર, 4 રાશિઓના જીવનમાં આવશે સુખદ પરિવર્તન

સપ્ટેમ્બર મહિનો 2024 શરૂ થઈ ગયો છે. 3 મોટા ગ્રહો સૂર્ય, બુધ અને શુક્રનું ગોચર સપ્ટેમ્બરમાં થવાનું છે. બુધ આ મહિનામાં બે વાર પોતાની રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે, ત્યારબાદ 23 સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાં ગોચર કરશે. ગ્રહોનો રાજા સૂર્ય 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં અને 18 સપ્ટેમ્બરે શુક્ર તુલા રાશિમાં … Read more

કર્ક રાશિના જાતકોએ નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી, જાણો તમારું તારીખ ૦૩/૦૯/૨૦૨૪નું રાશિ ભાવિષ્ય

આજનું નક્ષત્ર: પૂર્વ ફાલ્ગુની એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા મેષ રાશિઃ આવક ના નવા માર્ગ મળશે.તમે તમારી કાર્ય ક્ષમતાથી વિશેષ સફળતા પ્રાપ્ત કરશે.સંતાન સાથે સમય વીતશે.તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. વૃષભ રાશિઃ યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.જમીનને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા. વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. … Read more

ભગવાન ગણપતિને સમર્પિત છે આ 6 મંદિર,જાણો તેની વિશેષતા, દર્શન કરવાથી થશે સંકટ દૂર

ગણેશ ચતુર્થીથી દેશભરમાં ગણેશ મહોત્સવનું આગામન થવા જઈ રહ્યું છે.આ શુભ પ્રસંગે લોકો તેમના ઘરો ખાતે ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. શું તમે ગણેશજીના પ્રસિદ્ધ મંદિરો અંગે જાણો છો. દેશના વિવિધ સ્થળો ખાતે ગણપતિના અનેક પ્રાચીન મંદિર આવેલા છે. જેમની મુલાકાત લઈ તમે તેમના આશીર્વાદ લઈ શકાય છે. સિદ્ધિ વિનાયક મંદિર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સ્થિત … Read more

ગણેશ ચતુર્થી નિમિત્તે આ ભૂલો ન કરશો, આ વાતોની રાખો વિશેષ કાળજી

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નો ઉત્સાહ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાના ભક્તો તેમના ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેમની શ્રદ્ધાભવથી પૂજા અને ઉપવાસ કરે છે. જેથી પ્રસન્ન થઈ ગણેશજી તેમના ભક્તોને સુખ સમૃદ્દિના આશીર્વાદ આપે છે, જોકે … Read more

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ, નોંધી લો બાપ્પાની સ્થાપનાનો શુભ મુહૂર્ત

ભગવાન ગણપતિનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. ભગવાન ગણેશના જન્મ ઉત્સવના રૂપમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે. ત્યારે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને દસ દિવસ સુધી તેમની પૂજા કરશે. ત્યારે જાણો ગણેશ ચતુર્થીના દિવસે બની … Read more

વર્ષ 2024માં ક્યારે છે દશેરા? જાણો વિજયાદશમીની તારીખ, તિથિ અને પૂજાનો શુભ મુહૂર્ત

હિંદુ ધર્મમાં દશેરા (Dussehra 2024) એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. જે દર વર્ષે નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે. દશેરાને વિજયાદશમી (Vijayadashami 2024) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ રાવણ પર ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે. તે દેવી દુર્ગાની રાક્ષસ મહિષાસુર પરની જીત અને નવરાત્રિના સમાપનની યાદમાં પણ મનાવવામાં આવે છે. ત્યારે જાણો વર્ષ 2024માં … Read more

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમવતી અમાવસ્યાનો સંયોગ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ભાદ્રપદ મહિનાની અમાવસ્યા સોમવારે આવી રહી હોવાના કારણે તે સોમવતી અમાવસ્યા હશે. જેથી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાવસ્યા (Somvati Amavasya 2024) ઉજવવામાં આવશે. તેને ભાદ્રપદ અમાવસ્યા પણ કહેવામાં આવે છે કારણ કે તે ભાદ્રપદ મહિનામાં આવે છે. કેટલાક સ્થળોએ તેને પીઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. ત્યારે જાણો સોમવતી … Read more

ક્યારથી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રી (Navratri 2024) શરૂ થવા જઈ રહી છે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. ત્યારે જાણો શારદીય નવરાત્રીની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ. પંચાંગ અનુસાર, દર વર્ષે 4 વખત નવરાત્રી આવે છે. ચૈત્ર મહિનામાં આવતી ચૈત્ર નવરાત્રી અને અશ્વિન મહિનામાં … Read more

રિદ્ધિ-સિદ્ધિ આપનાર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગમાં આવે છે, ભગવાન ગણેશ દુ:ખોને હરાવી દેશે

કૃષ્ણ જન્માષ્ટમી બાદ ગુજરાતના શહેરોમાં દસ દિવસીય ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બર શનિવારના રોજ શુભ ચિત્ર-સ્વાતિ નક્ષત્ર સાથે બ્રહ્મયોગમાં ભગવાન ગણેશની સ્થાપના થશે. રિદ્ધિ-સિદ્ધિ આપનારનું આગમન સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગમાં થઈ રહ્યું છે. જેમાં પંડાલોમાં 3 થી 21 ફૂટ ઉંચી મૂર્તિઓ નિયમ-કાયદા મુજબ સ્થાપિત કરવામાં આવશે. જ્યોતિષી શિવપ્રસાદ તિવારીએ જણાવ્યું કે … Read more