આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી તિથિ, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવાની ?

ગણેશ ઉત્સવની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે. આ સમય દરમિયાન ગણેશજીની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓએ … Read more

શ્રી રામે હનુમાને પૂછ્યું કે તમે કેમ આખા શરીરે લગાવો છો સિંદૂર? જાણો શું જવાબ મળ્યો

સામાન્ય રીતે શનિવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. શનિવારના દિવસે શ્રદ્ધાળુઓ હનુમાનજીની પ્રતિમાને સિંદૂર ચઢાવતા હોય છે. હનુમાનજીના આખા શરીરી સિંદૂર લગાવવામાં આવે છે. તેથી ઘણી જગ્યાએ તો હનુમાનજીની આખી મૂર્તિઓ પર જ સિંદૂર લાગેલું હોય છે. પણ શું તમે જાણો છોકે, આખરે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર સિંદૂર સાથે જોડાયેલી પ્રથાનું શું છે … Read more

શ્રાવણ મહિનાની પ્રદોષના દિવસે શિવની સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા અવશ્ય કરો, ઘરમાં હંમેશા અન્ન અને ધનનો ભંડાર રહેશે

સનાતન ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ પ્રદોષ વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે દર મહિને બે વાર આવે છે. આ તિથિ ભગવાન શિવને સમર્પિત છે હિંદુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાનો છેલ્લો પ્રદોષ વ્રત આજે એટલે કે 31 ઓગસ્ટના … Read more

જાણો ભગવાન ગણેશ વિશે ન સાંભળેલા 10 રસપ્રદ તથ્યો

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે અને પુરાણોમાં ભગવાન ગણેશ વિશે ઘણા રહસ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખાસ કરીને તેમના મૂળ અને માથા વિશે ઊંડી અને આશ્ચર્યજનક માહિતી ઉપલબ્ધ છે. પરંતુ અહીં અમે તમને ભગવાન શ્રી ગણેશ વિશેની 10 … Read more

પંચમુખી હનુમાનનું ચિત્ર ઘરમાંથી વાસ્તુ દોષ કરે છે દૂર

ક્યારેક વ્યક્તિના જીવનમાં એવી સમસ્યાઓ ઊભી થાય છે કે તે સંપૂર્ણપણે નિરાશ થઈ જાય છે. તેને સમજાતું નથી કે તેની સમસ્યાઓમાંથી કેવી રીતે છુટકારો મેળવવો. જો તમે પણ ઘણીવાર સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો વાસ્તુનો આ ખાસ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હનુમાનજીની પંચમુખી તસવીર લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની આફત આવતી … Read more

કન્યા રાશિના જાતકોના અટકાયેલા કામનો આવશે ઉકેલ, જાણો તમારું આજનું એક સપ્ટેમ્બરનું રાશિફળ

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. વૃષભ : અડોશ-પડોશના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થાય. મિથુન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય. કર્ક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો … Read more

આજનુ તારીખ 1/9/2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

અઘોરા ચતુર્દશી જૈ.પર્યુષણ પ્રારંભ (પ.પ.) દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ. રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ. અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ. સુરત સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ. મુંબઈ સૂર્યાસ્ત … Read more

શનિદેવ આ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, અશક્ય કામ પાર પડશે, બંપર ધનલાભ થશે

વૈદિક જ્યોતિષ મુજબ શશ રાજયોગ કર્મફળ દેવતા અને ન્યાયના સ્વામી શનિદેવ દ્વારા બનતો વિશેષ યોગ છે. શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાના કારણે શનિ હાલ ખુબ બળવાન છે અને શશ રાજયોગનું નિર્માણ કરે છે. વક્રી હોવા છતાં આ રાજયોગનું નિર્માણ કરવાના કારણે … Read more

શનિવારે કરો આ ઉપાય, શનિદેવ તમારી બધી પરેશાનીઓ દૂર કરશે

શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી ભક્તોના દરેક દુખ અને તકલીફ દૂર થઈ જાય છે. જે જાતક શનિ દોષ જેમ કે સાડેસાતી અને ઢૈય્યા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે શનિવારના દિવસે શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ જરૂર ચડાવો. તેના ઉપરાંત શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો. … Read more

શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિના જાતકોને બનાવશે માલામાલ !

વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે. જાણો આ … Read more