વૃષભ રાશિના જાતકોને કામમાં પ્રગતિ, જાણો તમારું 31 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામકાજમાં આપને પ્રતિકુળતા જણાય. અન્ય કોઈના ભરોસે રહિ કામ કરવાની ગણત્રી રાખવી નહીં. ચિંતા રહે. વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મિથુન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના કામમાં સરળતા મળી રહે. કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ … Read more

જાણો આજનું તા.31/8/2024,શનિવારનું પંચાંગ

શનિ પ્રદોષ જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ) દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ. અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ, સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ. સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ. મુંબઈ … Read more

શ્રાવણમાં કરો આ ઉપાય, માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે

સંપત્તિ અને સમૃદ્ધિ કોને ન ગમે? જો તમે પણ તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગો છો, તો પવિત્ર મહિનામાં ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો. તમારું નસીબ ચમકતા વધુ સમય નહીં લાગે. સનાતન ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધન અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્‍મીની સાથે કુબેર દેવની પણ યોગ્ય વિધિથી પૂજા કરવી … Read more

કરજમાંથી મુક્તિ મેળવવા માટે કરો માતા લક્ષ્મીના આ ઉપાય

કેટલીકવાર સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પૈસા કમાઈ શકતો નથી, તો કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે, પૈસા આવે છે, પરંતુ ખર્ચ કે દેવું વધી જાય છે કે, આ ઉપરાંત તેમાથી બચત બિલકુલ થતી નથી. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે તો તેમાથી બહાર નિકળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને … Read more

ગુરુ અને શુક્ર રચશે ‘ગજલક્ષ્મી રાજયોગ’, આ રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો

વૈદિક પંચાંગ અનુસાર, ગ્રહો ચોક્કસ અંતરાલ પર ગોચર કરે છે અને શુભ અને રાજયોગ બનાવે છે, જે માનવ જીવન અને પૃથ્વીને અસર કરે છે. તમને જણાવી દઈએ કે 1 મેના રોજ ગુરુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 19 મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગથી વૃષભ રાશિમાં ગજલક્ષ્‍મી … Read more

ભગવાન ગણેશની પૂજામાં આ વૃક્ષોના પાનનો ઉપયોગ કરો, વિઘ્નહર્તા તમામ પરેશાનીઓ દૂર કરશે

વિઘ્નહર્તા ભગવાન ગણેશને દુર્વા એટલે દરોઈ ઘાસ ખુબ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, અનલાસુર નામક રાક્ષસને માર્યા પછી ગણેશજીને પેટમાં ખુબ જલન થઇ રહી હતી, ત્યારે કશ્યપ ઋષિની સલાહ પર દુર્વા ઘાસના સેવનથી એમની જલન શાંત થાય છે. આ જ કારણ છે કે ગણપતિની પૂજામાં દુર્વા ઘાસના પાંદડા જરૂર અર્પિત કરવા જોઈએ. પરંતુ દુર્વા ઘાસ … Read more

આજે વિકટ સંકષ્ટી ચતુર્થી, જાણો ગણેશજીની પૂજા અને મંત્રોનું મહત્વ

વિકટ સંકષ્ટિ ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશના સન્માનમાં ઉજવવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એમને અન્ય દેવતાઓમાં પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. આ જ કારણ ચ એકે આ વ્રત જેટલું મહત્વપૂર્ણ છે. જો કે વ્રત રાખવા પહેલા પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી પૂજાના … Read more

આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી તિથિ, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવાની ?

ગણેશ ઉત્સવની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે આ સમય દરમિયાન ગણેશજીની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓએ … Read more

આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશે

ઓગસ્ટ મહિનાના અંતે બુધ ગ્રહ માર્ગી થયો છે. નવગ્રહમાંથી બુધ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ ગત 5 ઓગસ્ટ 2024 થી વક્રી ચાલ ચાલી રહ્યા હતા. 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 29 ઓગસ્ટ અને ગુરુવારે બુધ ગ્રહ માર્ગી થયો છે. આજથી બુધ ગ્રહ સીધી ચાલ ચાલશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી … Read more

પિતૃપક્ષ ક્યારે શરૂ થાય છે, તારીખ અને પ્રાર્થના મંત્ર નોંધી લો

ધાર્મિક માન્યતાઓ અનુસાર વર્ષના આ 15 દિવસ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. પિંડ દાન કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે, જેના કારણે પરિવારના સભ્યો પર પિતૃઓની કૃપા રહે છે. ચાલો તમને જણાવીએ કે પિતૃ … Read more