99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે. 26 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુરુ, સૂર્ય અને મંગળનું એક એવું સંયોજન બનવાનું … Read more

3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ અને સફળતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિચક્રની 12 રાશિ પણ પ્રભાવિત થાય છે. નિશ્ચિત સમય પર બધા જ ગ્રહો પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં 2 ગ્રહોનું મહાગોચર થશે. આ મહાગોચરની સારી અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.. સપ્ટેમ્બરમાં ત્રણ ગ્રહોનું મહા … Read more

આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશે

ઓગસ્ટ મહિનાના અંતે બુધ ગ્રહ માર્ગી થયો છે. નવગ્રહમાંથી બુધ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ ગત 5 ઓગસ્ટ 2024 થી વક્રી ચાલ ચાલી રહ્યા હતા. 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 29 ઓગસ્ટ અને ગુરુવારે બુધ ગ્રહ માર્ગી થયો છે. આજથી બુધ ગ્રહ સીધી ચાલ ચાલશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી … Read more

વ્યક્તિની આ કુટેવોના કારણે પાછી જતી રહે છે મા લક્ષ્‍‍મી, રાજાથી રંક બનવામાં નથી લાગતો સમય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જીવનમાં ઘણા પૈસા કમાય, પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ અને આરામ આપી શકે. પરંતુ ઘણી વખત વ્યક્તિની કુટેવો તેની બરબાદીનું કારણ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રોમાં આવી ઘણી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને બરબાદ કરી દે છે. આ કુટેવોથી દેવી લક્ષ્‍મી નારાજ થઈ જાય છે અને … Read more

આ દિવસે ઉજવાશે રાધા અષ્ટમી, જાણો જન્મોત્સવનું મહત્ત્વ, પૂજા પદ્ધતિ અને શુભ સમય

રાધારણીનો જન્મ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પછી થયો હતો. રાધારાણીનો જન્મ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. આ દિવસ અને તારીખને રાધા અષ્ટમી કહેવામાં આવે છે. દર વર્ષે આ તારીખે રાધા રાણીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ભગવાનના સૌથી પ્રિય રાધારાણીની જન્મજયંતિની ઉજવણી અને પૂજા કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. રાધા અષ્ટમી … Read more

હરતાલિકા ત્રીજ ક્યારે છે? રવિ યોગમાં થશે શિવ-પાર્વતી પૂજા, જાણો શુભ મુહૂર્ત

અખંડ સૌભાગ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે હરતાલિકા ત્રીજ ઉજવવામાં આવે છે. પરિણીત મહિલાઓ અને વિવાહ યોગ્ય છોકરીઓ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હરતાલિક તીજનું વ્રત રાખે છે. આ વર્ષે હરતાલિકા તીજના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. આ યોગમાં સૂર્યનો પ્રભાવ વધારે હોય છે, જેના કારણે તમામ પ્રકારના દોષો દૂર થાય છે. આ … Read more

તા. 29 ઓગસ્ટ 2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) અજા એકાદશી વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- શ્રાવણ કૃષ્ણ પક્ષતિથિ:- એકાદશીચંદ્ર રાશિ મિથુનનક્ષત્ર *:- આર્દ્રા 4:41:47 pm, પુનર્વસુકરણ : બવયોગ : સિદ્ધિ અભિજીત મૂહુર્ત: 12:15 pm to 1:06 pmઅમૃત કાળ: –વિજય મૂહુર્ત: 2:47 pm to 3:37 pmસર્વાર્થ સિદ્ધિ યોગ: 4:39 pm to 06:21 am, 30 August … Read more

મેષ રાશિના લોકોએ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જાણો તમારું 29 ઓગસ્ટનું રાશિફળ

મેષ (Aries): આજનો દિવસ તમારા માટે નવી તકો સાથે આવવાનો છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા પ્રોજેક્ટમાં જોડાવાની તક મળી શકે છે, જેનો લાભ ઉઠાવો. નાણાકીય દ્રષ્ટિએ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, કારણ કે કોઈ અણધાર્યો ખર્ચ આવે તેવી શક્યતા છે. તણાવથી બચવું, અને આરામ કરવા માટે સમય કાઢવો જરૂરી છે. વૃષભ (Taurus): આજનો દિવસ તમારા માટે … Read more

પાણી સિવાય તુલસી પર ચઢાવો આ વસ્તુઓ, નહીં રહે પૈસાની તંગી, ઘરમાં આવશે ખુશીઓ

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે હરિની પ્રિયા એટલે કે વિષ્ણુ જી ને ખૂબ જ પ્રિય છે. વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે … Read more

સપ્ટેમ્બર માં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ થી લઇ શ્રાદ્ધ પિતૃ પક્ષ, જુઓ વ્રત તહેવારની યાદી

હિન્દુ પંચાગ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં શ્રાવણ માસ સમાપ્ત થશે અને ભાદરવો માસ થશે. 3 સપ્ટેમ્બરથી ભાદરવો માસ શરૂ થશે. સપ્ટેમ્બર અંગ્રેજી મહિનાનો નવમો મહિનો છે. ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ, આનંદ ચૌદશ જેવા ઘણા તહેવારો આવશે. ત્યારબાદ શ્રાદ્ધ પિતૃ પક્ષ પણ શરૂ થશે. પિતૃ પક્ષમાં દાન-પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે. આવો જાણીએ સપ્ટેમ્બર … Read more