જ્યારે કૃષ્ણએ છેલ્લી વાર વાંસળી વગાડી, ત્યારે શા માટે તેને તોડીને ફેંકી દીધી?

દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ દેશ અને વિદેશમાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. આજે પણ તોફાની કાનુડાની બાળલિલા સાંભળીને કે વાંચીને બધા આનંદિત થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને બાળપણથી જ વાંસળીનો ખૂબ શોખ હતો. પુરાણો અનુસાર, જ્યારે તે કંસને મારવા … Read more

ભૂલથી પણ કબાટ કે તિજોરીમાં આ વસ્તુઓ ન રાખો, માતા લક્ષ્‍‍મીજી થશે નારાજ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાની એક ખાસ રીત છે. જો આપણે વસ્તુઓને યોગ્ય જગ્યાએ ન રાખીએ તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.કબાટ કે તિજોરીમાં આવી વસ્તુઓ રાખવાથી દરિદ્રતા – ગરીબી આવે છે. ખરેખર, વાસ્તુ એ વિજ્ઞાન છે જે કોઈપણ સ્થાનના પાંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે … Read more

આ સંકેતોથી જાણો ભગવાને તમારી પૂજા સ્વીકારી છે કે નહીં?

સનાતન ધર્મમાં સવારે અને સાંજે બંને સમયે ભગવાનની પૂજા કરવાનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી, મોટાભાગના લોકો મંદિરમાં પૂજા કરવા અથવા ઘરે પૂજા કરવા જાય છે. દરરોજ ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. દેવી-દેવતાઓની કૃપાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ઘરમાં શાંતિ અને સકારાત્મકતા રહે છે. પરંતુ તમારી … Read more

મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા

મા ખોડિયાર (KHODIYAR) તો છે આદ્ય ભવાની. તે તો છે સૌના દુ:ખડા હરતી, પરકૃપાળુ પરમેશ્વરી. જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે ‘શક્તિ’એ ધરતી પર અવતાર ધરીને તેમના ભક્તોની રક્ષા કરી છે. ધરતી પર અવતરીત થયેલાં માના આઈ સ્વરૂપો પણ હંમેશા જ તેમના ભક્તોની રક્ષા માટે તત્પર રહ્યા છે. અને મા ખોડલ પણ તેમાંથી જ … Read more

‘ખોડલ તણું ખોટું નહીં, ખોટાની ખોડિયાર નહી’

માતા ખોડિયાર તો એક નારીની કુખે જન્મેલ અને પોતાના ગુણિયલ વ્યક્તિત્વ અને સતીત્વના પ્રતાપે વ્યાપક લોકસમાજમાં પૂજાતી એક શુદ્ધ લોકદેવી છે. એક ચારણકન્યા દૈવી શક્તિથી ખોડિયાર માતા રૂપે સમાજમાં પ્રતિષ્ઠિત થાય છે. ‘નારી તું નારાયણી’ ઉિકત સાર્થક થાય છે. જીવતી-જાગતી દૈવી નારીશક્તિ એટલે માતા ખોડિયાર. ૬૦૦ વર્ષ પૂર્વે, રાજસ્થાનના જેસલમેર પાસેના ગામમાં નિ:સંતાન ચારણના ઘેર … Read more

વાંચો ખોડિયર ધામ માટેલનો ઇતિહાસ અને માતાજીના અનેકવિધ પરચા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે. જ્યાં મા ખોડિયારના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે. અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમા ગઈકાલે તારીખ 29 જાન્યુઆરી મહા સુદ આઠમ નવા દિવસે મા ખોડીયારના જન્મદિવસ નિમિતે ભક્તોએ પણ માટેલ ધામ ખાતે મોડી રાત્રીના … Read more

માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

મા ખોડલ એટલે કે જાનબાઈ તેમની સાતેય બહેનોમાં સૌથી નાના હતા. અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખિયા. એકનો એક ભાઈ મેરખિયા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકોડમાં જ ઉછરી રહ્યો હતો. પણ, એકવાર એક ઝેરી સર્પે મેરખિયાને દંશ દઈ દીધો. માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે કરવું શું ? … Read more

માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય સારું રહેશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

મેષ રાશિ આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે, ચામડી, વંશીય રોગો, હૃદય રોગ વગેરેથી પીડિત લોકોએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે વૃષભ રાશિ આજે લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળો નહીંતર મુસાફરી દરમિયાન તમને ઈજા થઈ શકે, કાર્યસ્થળમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળશે, કારણ વગર ઝઘડા કરવાનું ટાળો મિથુન રાશિ … Read more

ગુરુવારે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે

અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાન સાથે સંબંધિત છે. જેમ કે શનિવારનો સંબંધ ભગવાન શનિ સાથે છે. આ દિવસે શનિ સંબંધિત ઉપાય અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં આપણે ગુરુવાર દિવસ વાત કરવાના છીએ, જેનો ગુરુ ગ્રહ અને વિષ્ણુ ભગવાન સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની … Read more

ભગવાન વિષ્ણુનું નામ નારાયણ કેવી રીતે પડ્યું? ભગવાન શ્રીહરિના નામનો અર્થ જાણો

હિંદુ ધર્મમાં દરેક ભગવાનને ઘણા નામોથી બોલાવવામાં આવે છે, જેમ કે ભગવાન શિવને ભોલે ભંડારી, મહાદેવ, ભોલેનાથ અને બીજા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. તેવી જ રીતે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના પણ અનેક નામ છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને ઇચ્છિત વરદાન … Read more