જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો આ ઉપાય કરો

શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તમારું જીવન કેવું ચાલે છે તે મોટાભાગે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની જીવન પર ઊંડી અસર પડે છે. ગ્રહોની શુભ સ્થિતિને કારણે જીવનમાં સુધારો થાય છે, પરંતુ ગ્રહો અનુકૂળ ન હોય તો જીવન બરબાદ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની … Read more

આ ઉપાય કરવાથી શનિદેવ તાત્કાલિક પ્રસન્ન થશે, જાણી લો

શનિદેવ વ્યક્તિને કર્મો અનુસાર યોગ્ય ફળ અને શિક્ષા આપે છે. જો શનિદેવની દ્રષ્ટિ બગડે છે તો તેણે ત્યાગ કરવો પડશે. તેનું જીવન સમસ્યાઓથી ભરેલું રહે છે અને તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે જ શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જો શનિદેવની દ્રષ્ટી કોઈ વ્યક્તિ પર પડે તો વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય … Read more

શ્રાવણના સોમવારે ભગવાન શિવની આ રીતે કરો પૂજા, જીવનમાં આવશે ખુશીઓ

ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. શિવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો. … Read more

લીલો રંગ તમારા ભાગ્યને કેવી રીતે અસર કરશે? બુધવાર સાથે જોડાયેલા લીલા રંગનું રહસ્ય જાણો!

લૌકિક માન્યતામાં બુધવારનો દિવસ એ શ્રીગણેશ અને માતા દુર્ગાને સમર્પિત મનાય છે. પ્રચલિત મત એવો છે કે જો આ દિવસે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખીએ તો ‘બુધવાર’ની મદદથી આપણે અનેકવિધ લાભની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ વાર એ કેટલાંક કાર્યો માટે શુભ તો કેટલાંક કાર્યો માટે અશુભ મનાય છે. ત્યારે જો, તે … Read more

કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મીનું આગમન કેવી રીતે થયું? જાણો કરવીર નિવાસી અંબાબાઈનો મહિમા

મહાલક્ષ્મી શબ્દનું ઉચ્ચારણ કરતાં જ ભક્તો મનમાં સહજપણે જ કોલ્હાપુરની માતા મહાલક્ષ્મીનું સ્મરણ થઈ આવતું હોય છે. માતા મહાલક્ષ્મીનું મંદિર એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મહાદ્વાર રોડ પર સ્થિત છે. શ્રીકરવીર નિવાસિની અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તોનું ચિત્ત પ્રસન્નતાથી ઘેરાઈ જાય છે. શ્રીમદ્ દેવીભાગવતમાં વર્ણિત 108 શક્તિપીઠમાં કોલ્હાપુર મહાલક્ષ્મીધામનો ઉલ્લેખ મળે છે. પ્રચલિત … Read more

શું તમે પણ ઘરમાં નકામી વસ્તુઓ રાખો છો? જાણો આ ભૂલ કેટલી ભારે પડી શકે છે!

દેવી લક્ષ્મીની કૃપા ભલાં કોણ નથી ઈચ્છતું ? દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે શુભત્વની દાત્રી માતા લક્ષ્મી સદૈવ તેના પર પ્રસન્ન રહે અને તેનું ઘર હંમેશા જ ધન-ધાન્યના ભંડારોથી ભરેલું રહે. પણ, જેટલો પ્રયત્ન તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો છો. શું તેટલું જ ધ્યાન તમે એ વાતનું પણ રાખો છો કે … Read more

હનુમાનજીનું આવું અદ્ભુત સ્વરૂપ દુનિયામાં બીજે ક્યાંય નહીં જોવા મળે, જાણો અક્રમમુખીનું રહસ્ય!

ભારતનું તો ભાગ્યે જ કોઈ ગામ કે શહેર એવું હશે કે જ્યાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાનું સ્થાપન ન થયું હોય. પરંતુ, અમારે આજે તમને એક એવી હનુમાન પ્રતિમા વિશે જણાવવું છે કે જે સમગ્ર વિશ્વમાં સૌથી દુર્લભ મનાય છે ! આ હનુમાનજી એટલે સુરતના કડોદરામાં વિદ્યમાન ‘અકરામુખી’ હનુમાનજી ! સામાન્ય રીતે મંદિરોમાં જે હનુમાન પ્રતિમાના દર્શન … Read more

શ્રીરામનું નામ લો, હનુમાનજી તમારા દરેક કાર્ય પૂર્ણ કરશે !

શ્રીરામના નામ પર તો પત્થરો પણ તરી જાય છે બસ, સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. શાસ્ત્રોમાં રામનામનો તારક મંત્ર તરીકે ઉલ્લેખ છે. કે જે વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. પણ, જ્યારે આ જ રામનામ હનુમાનજીના સાનિધ્યે બોલવામાં આવે છે ત્યારે તે જીવનની સઘળી બાધાઓથી મુક્તિ અપાવી દે છે. પવનસુત હનુમાન એટલે તો શ્રીરામના … Read more

મંગળવારની હનુમાનજી ની પૂજા દુ:ખને પણ સુખમાં ફેરવી દેશે! પૂજા કેવી રીતે કરવી તે જાણો?

પવનસુત હનુમાન એટલે તો સંકટોના હરનારા દેવ. કહે છે કે પોતાના ભક્તોના સંકટોને દૂર કરવામાં હનુમાનજી ક્યારેય પણ મોડું નથી કરતા. એમાં પણ મંગળવારના રોજ જો હનુમાનજી સંબંધી કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો, વ્યક્તિને તમામ દુઃખોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જતી હોય છે.સંકટમોચન હનુમાન તેમના ભક્તો પર જલ્દી જ પોતાની કૃપા વરસાવતા હોય છે અને … Read more

તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? કારણ જાણો

તુલસી વાસ્તુ ટિપ્સઃ તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. કેટલાક લોકો તુલસીનો છોડ પોતાના ઘરના આંગણામાં રાખે છે તો કેટલાક લોકો તેને ધાબા પર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપી શકે છે. જી હાં, જો તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો તે એ … Read more